________________
ઉપધાન તપ વિધિ
ઉપધાનમાં જેઇતાં ઉપકરણા
પુરૂષા માટે-ચરવાળા, ૧ ૧કટાસણું, ૧ મુહપત્તિ, ૨ ખેસ, ૨ ક્રિયાનાં ધાડીયાં, ૧ ધેાતીયું લે-માત્રે જતાં પહેરવાનુ, ૧ ઉત્તરપટ્ટો, ૧ સંથારીયું, ૧ કામની, ૧ સાલ (ઠંડી હેાય તે આઢવા માટે), ૧ ઊનના ટુકડા, નાક સાફ કરવા માટે, ૧ કોરા સૂતરનેા, ૧ માત્રા માટેની કુંડી ૧ નવકારવાળી, ૧ દંડાસન, કુંડલ માટે રૂઊ અને ૧ આલેાચના લખવા માટેની નેટ પેન્સીલ.
"
૩૧૭
સ્ત્રીઓ માટેઃ- ૨ ચારસ દાંડીના ચરવળા, ૨ કટાસણાં, ર્ અથવા ૪ મુહપત્તિ, ૨ થી ૩ સાડલા, ૨ ચણીઆ, ૨ થી ૩ કબજા, ૩ વસ્ર લ્વે માર્ગે જતાં પહેરવા માટે, ૧ ઉત્તરપટ્ટો, ૧ સંથારીયું, ૧ કામળી, ૨ સાલ, ૧ નાક સાફ કરવા માટેના ઊનના ટુકડા, ૧ માત્રા માટેની કુંડી, ૧ દંડાસન, નવકારવાળી, કુંડલ માટે ઊં, અને આલોચના લખવા માટે નેટ પેન્સીલ. સૌભાગ્યવતી સ્ત્રીઓએ સૌભાગ્યનાં જરૂરી સર્વ આભૂષણા રાખવાં, છેકરીઓએ પણ સાડલા, ચણીએ, કખો રાખવા જોઇએ.
(ર) પ્રવેશ દિવસની વિધિ
શુભ દિવસે ઉપધાન કરનાર શ્રાવક-શ્રાવિકા પ્રાતઃકાલે પ્રતિક્રમણ કરી, પડિલેહણ કરી, દેવવાંદી, જિનપૂજા કરી, ઘેરથી અઢી કીલેા અક્ષત, શ્રીફળ લઈ જ્યાં ૧–કારણે એ કટાસણા, ખે મુહપત્તિ રાખવાની પ્રવૃત્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org