________________
૩૨૦
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ પછી નાંદને પડદો કરાવી ખૂહલા સ્થાપનાચાર્ય સન્મુખ બે વાંદણ, પછી પડદો દૂર કરાવી. અમારા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે(સમ્યકત્વ સામાયિક આરેવાવણી) પ્રથમ ઉપધાન શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન, પાંચમુ ઉપધાન નામસ્તવાધ્યયન ઉદેસાવણી નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવનું નંદીસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ન કરા. ગુરુ–કરેહ ખમા, ઈચ્છકારી ભગવન્! તુહે અહં, (સમ્યક્ત્વ સામાયિક આવાવણી) પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન, પાંચમુ ઉપધાન નામસ્તવાધ્યયન ઉદેસાવણી નંદીકરાવણું વાસનિક્ષેપ કરાવણું દેવવંદાવણી નંદીસૂત્ર સંભલાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અનW. એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉસ્સગ્ગ, પારીને લેગસ.
(ગુરુ ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી નંદીસૂત્ર કવણી કાઉ૦ કરું? ઈચ્છે નંદીસૂત્ર કવણી કરેમિ કાઉસ્સગ અનW૦ એક લેગસ્સ (સાગરવરગંભીર સુધી)ને કાઉ૦ કરે પારીને લોગસ્સ.)
પછી શિષ્ય ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભળાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org