________________
ઉપધાન તપ વિધિ
૩૧૩
૪. ઉપધાન તપ વિધિ નવકાર, ઈરિયાવહી, તથા ઉત્કૃષ્ટ ચિત્યવંદન-દેવવંદનમાં આવતાં સૂત્રોનાં ઉપધાન વહન કરાય છે. ઉપધાન છ છે. એટલે તેના છ વિભાગ છે. દિવસ ૧૮ પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ
(નવકાર)નું , ૧૮ બીજું , પ્રતિકમણું શ્રુતસ્કંધ
(ઈરિયાવહી, તસ્મઉત્તરી)નું , ૩૫ ત્રીજું , શસ્તવાધ્યયન (નમુત્થણ)નું , ૪ થું , ચૈત્યસ્તવાધ્યયન
(અરિહંતઈયાણું, અનW)નું , ૨૮ પાંચમું નામસ્તવાધ્યયન (લોગસ્સ)નું ૭ છટૂઠું , શ્રુતસ્તવ – સિદ્ધરૂવાધ્યયન
(પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાયું, વેયાવચ્ચગરાણું)નું
આ ઉપધાનમાં તપ અનુક્રમે ૧રા – ૧૨ા – ૧લા – રા – ૧પા – કા ઉપવાસ પ્રમાણ કરવાનું હોય છે. કુલ પ્રમાણ ૬૭ ઉપવાસનું થાય છે. અને દિવસ ૧૮ ૧૮-૩૫-૪-૨૮-છ અનુક્રમે કુલ દિવસો ૧૧૦ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org