________________
૩૧૨
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ (સન્મત્તસામાઈયં) આવિયં તીર્થમાલઆરોવિયં ઈચ્છામે અણસર્ફિ. ગુરુ-આરોવિયં આરોવિયં ખમાસમણુણ હત્યેણે સુરોણું અર્થેણે તદુભએણે સમ્મ ધારિજાહિ ગુગુણહિં વૃદ્વૈિજજાહિ નિત્થારગ પારગ હહ.
૪. ઈચ્છ. ખમા તુમહાણું પઇયં સંદિસહ સાહૂણં પવેએમિ. ગુરુ-પહ,
૫ ખમા નાણને એક એક નવકાર ગણતા ત્રણ પ્રદક્ષિણા દેવી. (આ વખતે ગુરુ તથા સકલસંઘ વાસક્ષેપવાળા અક્ષત નાખે.)
૬ ખમા દઈ કુહાણે પઇયં સાહૂણે પવેઈયું સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ, ગુરુ-કરેહ.
૭ ઈચ્છે ખમા દઈ ઈચ્છકારી ભગવન્! તહે અર્હ (સમ્મત્તસામાઈયં આરવણથં) તીર્થમાલં આરોવણથં કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ગ (સાગરવરગંભીરા સુધી) કરી પારી પ્રગટ લેગસ્સ કહે. પછી ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી વંદન કરી પચ્ચખાણ કરે. ગુરુ ઉપદેશ આપે. મુક્તિકનીવરમાલા, સુકૃતજનકર્ષણે ઘટીમાલા; સાક્ષાદિવ ગુણમાલા, માલા પારધીયતે ધ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org