________________
તીર્થમાળાની વિધિ
૩૧૧ વાવણી, નંદકરાવણ વાસનિક્ષેપ કરાવણું, દેવવંદાવણ, નંદીસૂત્ર-સંભલાવણું કાઉસ્સગ્ન કરાવે. ગુરુ-કરેહ. (અહીં ગુરુએ પણ નંદીસૂત્ર કવણી કાઉ૦ કરૂં? આદેશ માગી કાઉ૦ કરે) ઈચ્છ. ખમાત્ર દઈ ઈચ્છકારી ભગવન્! તુહે અë, (સમ્યક્ત્વ સામાયિક આવાવણી) તીર્થમાલ આવાવણી, નદી કરાવણું, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી કરેમિ કાઉસ્સગં. અનર્થી કહી ગુરુ શિષ્ય બને જણે એક એક લોગસ્સનો કાઉસ્સગ (સાગરવરગંભીર સુધી) નો કરી પારી પ્રગટ લેગસ્સ કહે. પછી શિષ્ય અમારા દઈ ઈચ્છકારી ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભલાવે છે. ગુરુ-સાંભળે. ઈચ્છે. ગુરુ આદેશ માગી ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી તેના મસ્તકે ત્રણવાર વાસક્ષેપ નાખે. ગુરુ-નિત્થારપારગ હહ. કહે ત્યારે શિવે ઈચ્છ કહેવું. પછી સમ્યકત્વ ન ઉચ્ચર્યું હોય તે (પૃષ્ઠ ૯ મુજબ આદેશ મંગાવી સમ્યકત્વ આલાપક ઉચ્ચરાવીને)- ૬
૧ ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં (સમ્મત્તસામાઈયં આરહ) તીર્થમાલ આરોહ ગુરુ–આ મિ . (અત્રે સંઘવીને માલ પહેરાવવી.)
૨ ખમા સંદિસહ કિભામિ? ગુરુ-વંદિત્તા પહ.
૩ ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org