________________
૩૧૦
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ (૩) તીર્થમાલ પહેરાવવાની વિધિ પ્રથમ શ્રીફળ હાથમાં લઈને નાંદને ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી, પછી ખમા દઈ ઈરિયાવહી પડિકમી એક લોગસ્સને કાઉ૦ કરી પારી પ્રગટ લેગસ્સ કહે. ખમા દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવન્! વસતિ પઉં? ગુ–પહ, ખમાત્ર ભગવન્! સુદ્ધા વસહિ, ગુરુ-તહત્તિ, ખમા ઈચ્છો૦ સંદિ. ભગવન્! મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહ, શિષ્ય-ઈચ્છ. મુહપત્તિ પડિલેહી પછી ખમા દઈ ઈચ્છકારી ભગવન્! તુહે અહં (સમ્યકત્વસામાયિક) તીર્થમાહા આરેવાવણીય નંદીકરાવણયં વાસનિક્ષેપ કરે, ગુરુ ત્રણ નવકાર ગણવાપૂર્વક વાસનિક્ષેપ કરે. પછી ખમા દઈ ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે (સમ્યફત્વ સામાયિક આરોવાવણીય) તીર્થમાલા આરવાવણીયં, નંદીકરાવણયં વાસનિક્ષેપકરાવણય દેવવંદા. ગુરુવંદામિ, પૃ. ૨૮૩ માં લખ્યા મુજબ છે. નમઃ પાર્શ્વનાથાય. પૈત્યવંદનથી માંડી જયવીયરાય પર્યત વિધિ કરાવવી.
તે પછી નાંદને પડદે કરાવી વાંદણું બે દેવાં. પછી ખમા દઈ ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે, (સમ્યક્ત્વ સામાયિક આરોવાવણું) તીર્થમાલ આરો
૧–પહેલાં સમ્યક્ત્વ ઉચ્ચર્યું હતું તે () કાઉંસમાં મૂકેલ પાઠ બેલવાની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org