________________
૨૮૦
શ્રી પ્રવજ્યાગાદિ વિધિ સંગ્રહ મૃતકને બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢે. ચાલતાં કેઈએ રેવું નહિ. પણ “જય જય નંદા, જય જય ભદ્દા” બોલવું ને આગળ બદામે, પૈસા, વગેરે નાણું ઉપાશ્રયથી મશાન સુધી ઉકાળવું. શક સહિત મહોત્સવ પૂર્વક વાજતે ગાજતે શમશાને મૃતક લઈ જવું. શુદ્ધ કરેલી જગ્યા ઉપર સુખડ વગેરે ઉત્તમ લાકડાની ચિતા કરી, માંડવી કે ઠાઠડી મૂકે. મૃતકનું મસ્તક ગામ તરફ રાખવું. પછી , અગ્નિ લગાવે. અગ્નિ શાંત થયે રક્ષા યોગ્ય સ્થાને પરઠવવી. પછી પવિત્ર થઈ ગુરુ પાસે આવી બૃહતશાંતિ, લઘુશાંતિ કે સંતિક સાંભળી, અનિત્યતાને ઉપદેશ સાંભળે. પછી દહેરાસરમાં યથાશક્તિ મહોત્સવ મંડાવે. ૩૦. સાધુસાધ્વી કાળ કરે ત્યારે જોઈતાં
સામાનની યાદી લાડવાનાં ડોઘલાં ૪, વાંસની દીવીઓ , વાટકા ૪, દેવતા ને કંદ્રપ શેર ૨, સુતર શેર રા, બદામ શેર ૧૦, ટેપર મણ , ચોમાસું હોય તે વધારે, પુંજણીએ ૨, સાજને સામાન વાંસ ૨, પાલખી હોય તો પાલખીને સામાન, ખપાટીઆ અને છાણ આશરે ૧૫, ખેડા ઢોરની (પાંજરા પિળ હોય તો ત્યાંની નહિ તે બીજી) ગાડી, બરાસ તેલ વા, કેસર તેલ વા, વાસક્ષેપ તેલ , સેનારૂપાનાં ફૂલ, બળતણ, છૂટા પૈસા શક્તિ મુજબ, તાસ, દેઘડે, બાજરી આશરે મણ પ, સુખડ રાળ શેર ૨, ચોમાસું હોય તે વધારે, ગુલાલ શેર ૫, નાડું શેર ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org