________________
શ્રાવકને કરવાને વિધિ
૨૭૯ સાથિઓ કરો. ચરવળી મુહપત્તિ જમણી બાજુ રાખે. પાનું કુટેલું અથવા ફેડીને, તેમાં એક લાડુ મુકીને ઝોળીમાં નાખી ડાબી બાજુએ મુકે. નક્ષત્ર પ્રમાણે પૂતળાં કરવાં. સાધુ કે સાધ્વી બનેને મેંઢે મુહપત્તિ બાંધવી. જ્યેષ્ઠા આદ્ર, સ્વાતિ, શતભિષા, ભરણી, આલેષા, અને અભિજિત્ નક્ષત્રમાં પૂતળું કરવું નહિ. રોહિણ, વિશાખા, પુનર્વસુ, ત્રણે ઉત્તરા નક્ષત્રમાં કાળ કર્યો હોય તે ડાભનાં બે પૂતળાં કરવાં. બાકીનાં ૧૫ નક્ષત્રમાં એક પૂતળું કરવું. તે પૂતળાના જમણ હાથમાં ચરવળી મુહપત્તિ આપવા અને ડાબે હાથે ભાંગેલું પાડ્યું અને એક લાડવે ઝોળીમાં નાખીને આપ. બે પૂતળાં હોય તે બન્નેમાં આ પ્રમાણે આપવું.
| (સાધ્વી હોય તે શ્રાવિકાએ પહેલાં ચાર આંગળ પહેળે નવા લુગડાનો પાટે કેડે બાંધ, પછી નાવના આકારે અથવા ચૌદ પડ કરી ચૌદ પડને લંગોટ પહેરાવ, પછી જાંઘ સુધીને લેંઘ, ઉપર લાંબો લેંઘે પગના કાંડા સુધીને પહેરાવી કેડે દે રે બાંધી એક સાડે ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર રહે તે રીતે પહેરાવી દેરીથી બાંધ. પછી કંચવાની જગ્યાએ લુગડાને પાટો વીંટી ત્રણ કંચવા પહેરાવી એક કપડો ઓઢાડે. પછી સુવાડીને બીજે કપડે ઓઢાડે. પૂતળાં ઝોળી વગેરે સાધુની માફક કરવું.) લેંઘા સિવાયના કપડાને કેસરના છાંટા નાંખવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org