________________
૨૭૨
શ્રી પ્રવજ્યા મેગાદિ વિધિ સંગ્રહ શિષ્ય-ઈષ્ઠ તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈચછકારી ભગવન્! પસાય કરી પખિ તપ પ્રસાદ કરશે. ગુરુ-ચઉઘેણું એક ઉપવાસ, બે આયંબીલ, ત્રણ નિવિ, ચાર એકાસણા, આઠ બિયાસણું, બે હજાર સ્વાધ્યાય કરી પહોંચાડશે. કર્યો હોય તે પઇટિંઠઓ. કરવાનો હોય તો તહત્તિ, કારણે ન થઈ શકે તેમ હોય તે યથાશક્તિ. કહેવું.
બે વાંદણાં પછી ઈચ્છા, સંદિ. ભગવદ્ ! અભુઠિયામિ સંબુદ્દા ખામણે અભિતર પખિયં ખામેઉ ગુરુ-ખામેહ,
ઈચ્છે. એક પખસ પનર્સ રાઈ દિવસાણું જકિચિ અપત્તિયં, પાઠ બેલી
ખમાત્ર ઇચ્છા સંદિ. ભગવન્! માસી મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહે.
ઈચ્છ. મુહ૦ પડિલેહી. બે વાંદણ. (માસી બોલવું)
અવગ્રહની બહાર નીકળી, ઈચ્છા, સંદિ. ભગવન્! માસી આલેઉ? ગુરુ-આલેહ,
ઈચ્છ. આલેએમિ જો મે માસિઓ૦ બોલી, સવસવિ ચેમાસીઇચ્છાસંદિ. ભગવન્! ગુરુ-પડિક્કમેહ,
૧ “ સંબુદ્વા ખામણાણાં અશુક્રિયેમિ અભિંતર” કેટલાક બોલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org