________________
૨૭૧
સંવત્સરી ખામણાને વિધિ
૨૭. સંવત્સરી ખામણુને વિધિ (સંવત્સરી પ્રતિક્રમણ સાથે કર્યું ન હોય તેમણે પૂજ્ય આચાર્યદેવ આદિ ભેગા થતાં સંવત્સરી ખામણું કરવામાં આવે છે, તેને વિધિ.)
ખમા આદેશ માગી ઈરિટ ખમાત્ર ઈચ્છાકારેણું સંદિસ ભગવદ્ ! રાઈ (૧૨ વાગ્યા પછી દેવસી) ‘મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહે.
. રુહ પડિલેહી બે વાંદણાં, અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ. ભગવન્! રાઈયં (દેવસિય) આલોઉ ? ગુરુ-એલોએહ.
ઈછું. આલેમિ જે મે બોલી સવ્વસવિ. બેલી બે વાંદણ. ઈરછકાર બોલી ખમા દઈ અબ્દુઓ ખામવે. પછી
ખમાઈચ્છાસંદિભગવદ્ પાકિખ મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહે.
ઈચ્છ. મુહપત્તિ પડિલેહી બે વાંદણ (પકિખ બેલવું)
અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ૦ ભગવન્! પખિયં આલેઉ? ગુરુ-આલેહ,
ઈ છે. આલોએમિ જેમ પફિખઓ બોલી સવસવિ પખિય ચિંતિય દુભાસિય દુચિયિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગુરુ-પડિહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org