________________
૨૭૦
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ઈરછું. અમારા સંદિસહ કિ ભણામિ? ગુરુવંદિતા પહ,
ઈચ્છ, ખમા કેસા મે ૨જુવાસિયા ઈચ્છા અણુસ. ગુરુ–દુર કર્યા ઈગિણું સાહિત્યં.
શિષ્ય-ખમા તુમ્હાણું વેઈયં સંદિસહ, સાહૂણું પર્વએમિ? ગુરુ-પહ.
ઈચ્છ. ખમાય નવકાર ગણી.
ખમા તુહાણું પઇયં સાહૂણું પર્યા સંદિસહ કાઉસ્સગ્ન કરેમિ? ગુરુ-કરેહ.
ઈચ્છ. ખમાય ઈચ્છા સંદિ ભગવદ્ ! કેસે સુપજજુવાસિજજ માણેસુ જે સમ્મ ન અહિયાસિય કુઈય કક્કરાય છીયં જભાઇયં તસ્સ ઓહડાવણીયં કરેમિ કાઉસ્સગ અન્નત્થ૦ એક લોગસ (સાગરવરગંભીરા સુધી)ને કાઉ૦ પારીને લોગસ્સ. અમારા અવિધિ આશાતના મિચ્છામિ દુકકડં. રત્નાધિકને વંદન કરવું.
૧. પાઠાંતર દુક્કરે કર્યો ઇગિણ સાહિય પછી શિષ્ય-ઈચ્છામ
અણુસદ્ધિ કહે. ૨. “ હાડાવણાર્થ ” પાઠાંતર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org