________________
૨૭૩
સંવત્સરી ખામણને વિધિ
શિષ્ય-ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી ચોમાસી તપ પ્રસાદ કરશે છે. ગુરુ-છઠેણં બે ઉપવાસ, ચાર આયંબીલ, છ નિવિ, આઠ એકાસણું સોળ બિયાસણું, ચાર હજાર સ્વાધ્યાય કરી પહોંચાડશે. ઉપર પ્રમાણે પઈટ્રિઓ ઈત્યાદિ બોલવું.
બે વાંદણાં. અવગ્રહની બહાર નીકળી. ઈચ્છા સંદિ ભગવદ્ ! અધભુરિઠમિ સંબુદ્દા ખામણેણું અભિંતર ચેમાસી ખામેઉં ? ગુરુ-ખામેહ
ઈચ્છ. ચાર માસાણું આઠ પખાણું એકસેને વીસ રાઈ દિવસાણું જેકચિ અપત્તિય પાઠ . બોલી ખમાત્ર ઈચ્છાસંદિ. ભગવદ્ ! સંવત્સરી મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહે.
ઈચ્છ. મુહ૦ પડિલેહી બે વાંદણું (સંવત્સરી બોલવું) અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ. ભગવન! સંવત્સરીય આલેઉં? ગુરુ-આલએહ.
ઈચ્છ. આલેએમિ જે મે સંવત્સરીઓ, બોલી સવસવિ સંવત્સરી ઇચ્છા સંદિ. ભગવન! ગુરુ-પડિમેહ * સંક્ષેપ સંવત્સરી ખામણમાં રાઇયં અભુઠ્ઠિઓ ખામી સંવત્સરી મુહપત્તિ પડિલેહું થી આગળની વિધિ કઈ કઈ કરે છે. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org