SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી પ્રવ્રજ્યા યેાગાદિ વિધિ સગ્રહ ગુરુ-ડૅવેમિ. નવકાર પૂર્વક વાસક્ષેપ કરે, અને કાટિગણુ વયરીશાખા ચાંદ્નકુલ આચાય શ્રી...ઉપાધ્યાય શ્રી....તમારા ગુરુનું નામ....તમારું નામ આચાર્ય.... સૂરિ. આ પ્રમાણે ત્રણ વાર ખોલે. આચાર્ય પદવી હાય તે ગુરુ સુગધયુક્ત સ્થાપનાચાય –અક્ષદ્યા અને નિષદ્યા આસન આપે. ખમા॰ ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! પવેયણા મુહ॰ પડિલેહુ` ? ગુરુ-પડિલેહા. ઇચ્છ. મુહ॰ પડિલેહી બે વાંદણાં. અવગ્રહની બહાર નીકળી, ઇચ્છા૰ સંદિ॰ ભગવન્ ! પવેયણા પર્વ' ? ગુરુ-પવેહ. ઇચ્છ.... ખમા ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હેં (જે પદ હાય તે પદ) આરાવાવણી અનુયાગાન્ અણુજાણાવણી નદી કરાવણી દેવવંદ્વાવણી વાસનિક્ષેપ કરાવણી કાલમાંડલાં સદિસાવણી કાલમાંડલાં પડિલેહાવણી સજ્ઝાય પડિમાવણી પાભાઈ કાલ પડિક્કમાવણી પાલી તપ કરશું. ગુરુ-કરજો. ઈચ્છ, ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચક્ખાણ કરાવશેાજી, ગુરુ-પચ્ચક્ખાણ કરાવે. પછી એ વાંદણાં. અવગ્રહની બહાર નીકળી, ઇચ્છા સાંદિ॰ ભગવન્ ! બેસણું મંદિસાહું ? ગુરુ—મંદિસાવેહ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy