________________
૨૦૭
આ. ઉ. પદ આપવાની વિધિ
. ખમા ઇચ્છા સંદિ. ભગવન્! બેસણું ઠાઉં? ગુરુ-ડાયેહ,
ઈચ્છ. ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુકકડ.
અમારા આદેશ માંગી સઝાય કરે પછી ગુરુને દ્વાદશાવતી વંદન કરવું.
પછી ગુરુ ઉઠી નૂતન આચાર્યને આસન ઉપર બેસાડે અને સંઘ સહિત ગુરુ નૂતન આચાર્યને દ્વાદશાવત વંદન પછી ગુરુ પાટ ઉપર બેસી નૂતન આચાર્યાદિને સ્થિર કરે-હિતશિક્ષા આપે. પછી નૂતન આચાર્ય દેશના આપે. પછી સંઘ કામળી આદિ વહોરાવે પછી વાજતે ગાજતે દહેરાસરે દર્શન કરવા જવું. ઉપાશ્રયે આવી સઝાય, પાટલી સજઝાય કરવી. | (સઘળાં અનુષ્ઠાનમાં આચાર્ય આદિએ પ્રથમ આત્મરક્ષા કરવી. શ્રી મહાનિસિથ સૂત્રમાં બતાવેલા દિગબંધન મંત્રથી દિગૂબંધન કરવું.)
દિગ્ય બંધન વર્ધમાન વિદ્યા પ્રમુખશ્રી તથા વાપંજર તેત્રમાંના ૧૭૧ (ગાથા ૧ થી ૫ અને ૬ ની અડધી પઢમં હવઈ મંગલં સુધી) બીજાક્ષરે ગુરુ મુખે અવશ્ય ગ્રહણ કરે. તથા વર્ધમાન વિદ્યાએ મંત્રીને વાસક્ષેપ રાખે. સ્વચ્છ ચિત્ત કરે. વર્ધમાન વિદ્યા સિદ્ધ ન કરી હોય તો, સુવિહિત આચાર્યાદિક પાસેથી વાસક્ષેપ મંગાવીને રાખે. પછી પિતે ત્રણ નવકાર પૂર્વક મંત્રીને વાસક્ષેપ શિષ્યાદિકને કરે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org