________________
આ. ઉ. પદ આપવાની વિધિ
૨૦૫
ઈચ્છ. ખમા અનુયોગાનું આણુ જાણવણી આયાયપયં થિરીકરણથં કરેમિ કાઉસ્સગ્ગ અનન્થ એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉસ્સગ્ન પારીને લોગસ.
પછી ગુરુને ત્રણ પ્રદક્ષિણ દઈ, ગુરુના જમણા હાથ તરફ સામે શિષ્ય બેસે. લગ્ન વખતે કાનપૂજી, ચંદનથી ચચી કાનમાં ગુરુમંત્ર (સૂરિમંત્ર) ત્રણ વાર કહે.
ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ ! કાલમાંડલા સંદિસાડું? ગુરુ-સંદિસાહ.
ઇચ્છ. ખમા ઈચ્છા સંદિર ભગવન્! કાલમાંડલાં પડિલેહશું? ગુરુ-પડિલેહજો.
ઈચ્છ. ખમા ઈચ્છા સંદિ. ભગવદ્ ! સક્ઝાય પડિયું, ગુરુ-પડિક્કમજો.
ઈચ્છ. ખમા ઈચ્છા સંદિ. ભગવન્! પાભાઈકાલ પડિક્કમશું. ગુરુ-પડિકમજો.
બે વાંદણું, અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ. ભગવદ્ ! બેસણે સંદિસાહું? ગુરુ–સંદિસાહ,
ઈચ્છ. ખમાત્ર ઈચ્છા. સંદિભગવન! બેસણે ઠાઉ. ગુરુ-ઠાએહ.
ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન્! આચાર્ય નામ (ઉપાધ્યાય જે નામ હોય તે) હ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org