________________
૨૦૨
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ઈચ્છ. ખમા ઈચ્છા સંદિ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહ.
ઈચ્છ. મુહપત્તિ પડિલેહી ખમા ઈચ્છાકારી ભગવન્! તુહે અë આચાર્યપદ (જે હોય તે) આરવાવણી અનુગાન્ અણુ જાણવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરો.ગુરુ અભિમંત્રીને વાસક્ષેપ કરે.
ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે આચાર્યપદ વિબુધપદ (વાચક પદ) પંડિત પદ (જે પદ હેય તે બોલવું) આવાવણી, અનુગાન્ અણજાણુવણી, નંદી કરાવણ વાસનિક્ષેપ કરાવણદેવવંદાવો. ગુરુ-વંદેહ, ઈચ્છ. માૐ નમ: પાર્શ્વનાથાય. પૈત્યવંદનથી આઠ , સ્તવન જયવીયરાય સુધી પૃષ્ઠ 3 મુજબ સંપૂર્ણ દેવવંદન કરી, બે વાંદણ.
પછી ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં આચાર્યપદ વિબુધપદ (વાચકપદ) પંડિતપદ જે હોય તે બોલવું. આવાવણી અનુગાન અણુ જાણુવણી, નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ન કરાવો. ગુરુ-કરેહ.
ઇચ્છ. ખમા, ઈચ્છા સંદિ. ભગવન્! આચાર્યપદ આરવાવણી અનગાનું અણજાણાવણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ, (ગુરુ-ખમા નંદીસૂત્ર કવણી કરેમિ કાઉ૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org