________________
આ. ઉ. પદ આપવાની વિધિ
૨૦૧
બે વાંદણ. અવગ્રહની બહાર નીકળી, ઈચ્છા સંદિo ભગવદ્ ! બેસણે સંદિસાડું? ગુરુ-સંદિસાહ, ઈચ્છ'. ખમાત્ર ઇચ્છા સંદિ. ભગવદ્ ! બેસણે ઠાઉં? ગુરુ-ઠાએહ. ઈછું. ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુકકર્ડ. (જગમાં હોય તે સંઘટ્ટો આઉત્તવાણયના આદેશ માંગીને) પછી આદેશ માગી સજઝાય ઉપ૦ કરી આદેશ માગે. પછી નૂતન પંન્યાસ પાટ ઉપર બેસે. સંઘ યથાશક્તિ પૂજા કરે. (કામળી–કપડા આદિ વહેરાવે) નવીન પંન્યાસ ઉપદેશ આપે. પછી સંઘ સહિત દહેરાસરે દર્શન કરવા જાય. ઉપાશ્રયે આવીને સઝાય પાટલી સક્ઝાય કરવી.
૨૩. આચાર્યપદ-ઉપાધ્યાયપદ-પંડિતપદ
આપવાની વિધિ આચાર્યપદ આપવાનું હોય તેના આગલે દિવસે સાંજે તેંતરા આપી સવારે પાભાઈ કાલ લઈ, કાલ પવી, સઝાય પઠાવવી. લેચ કરાવે જોઈએ. ઉપાધ્યાય પંડિતપદમાં લેચની તથા કાલગ્રહણની જરૂર નથી. શિષ્ય પછી પ્રશસ્ત વેલાયે નાણુ માંડી ગુરુ આગળ આવી નાણને ફરતા એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે.
ખમા દઈ ઈરિ કરી ખામાં ઈચ્છાકારેણું સંદિસહ ભગવત્ વસતિ પઉં? ગુરુ–પહ,
ઈરછ. ખમા ભગવદ્ ! સુદ્ધા વસહી. ગુ-તહત્તિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org