________________
૨૦૦
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
ગુરુ-ઠમિ. કહી નવકાર પૂર્વક વાસક્ષેપ લઈ કોટિગણુ, વયરી શાખા, ચાંદ્રકલ, આચાર્યશ્રી... ઉપાધ્યાયશ્રી..તમારા ગુરુનું નામ......તમારું નામ.....પંન્યાસશ્રી....... ગણિ આ પ્રમાણે ત્રણવાર બેલે અને વાસક્ષેપ કરે. પછી પણાની ક્રિયા કરવી.
ખમાઈચ્છા સંદિ. ભગવન્! પયણું મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહ, ઈચ્છે મુહપત્તિ પડિલેહી બે વાંદણાં. અવગ્રહની બહાર નીકળી, ઈચ્છા સંદિ. ભગવદ્ ! પયણ પવેલું ? ગુરુ-પહ.
ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં સર્વાનું અનુયોગાન અણુ જાણવણુ પંન્યાસ આરેવાવણી નંદી કરાવણ વાસનિક્ષેપ કરાવણું દેવવંદાવણી કાલમાંડલાં સંદિસાવણી કાલમાંડલાં પડિલેહાવણી સઝાય પડિક્કમાવણી પાભાઈકાલ પડિક્કમાણી “જોગદિન પઈસરાવણી સંઘટ્ટો આઉત્તવાણય લેવરાવણી પાલી તપ કરશું. ગુરુ-કરેહ.
ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પફ ખાણને આદેશ દેશેજ. ગુરુ પચ્ચકખાણ કરાવે.
૧ શિષ્ય જેગમાં હોય તો સંધઃો આઉત્તવાણયના આદેશ બેલવા. જોગમાં ન હોય તે બેલવા નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org