________________
આ૦ ઉ૦ પદ આપવાની વિધિ
૨૦૩ અન્નત્થ કહી ગુરુ-શિષ્ય બને એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉ૦ કરે. પછી લેગસ કહે.
બને ખમાત્ર ગુરુ-ઈચ્છા સંદિ. ભગવદ્ ! નંદીસૂત્ર કહું? અને શિષ્ય ઈચ્છકારી ભગવદ્ પસાય કરી નંદીસૂત્ર સંભળાવે છે. પછી ગુરુ વાસક્ષેપ લઈ આખું નંદીસૂત્ર આચાર્યપદ હોય તે મોટું નંદિસૂત્ર (આગળ પૃષ્ઠ ૨૦૯ થી આપેલું છે તેજ બેલવું.) ઉપાધ્યાય કે પંન્યાસપદ હોય તે પૃષ્ઠ ૬૬ ઉપરનું નંદિસૂત્ર સંપૂર્ણ સંભળાવે. પછી માથે હાથ મેલી ઈમ પુણ પક્વણું પહુચ... ગણિન: જે હોય તે પદ આરોવાવણી અનુયોગાન અણુ જાણવણી નંદી પવત્તઈ. આ પ્રમાણે ત્રણ વાર કહી નિત્થારપારગા હેહ કહે.
શિષ્ય ઈચ્છા અણુવુિં. કહે. અહીં ત્રણ નવકાર પૂર્વક ત્રણ વાર નીચે પાઠ સંભળાવ
ૐ નમો આયરિયાણું ભગવંતાણું નાણું પંચવિહાયારસુટ્રિયાણું ઇહ ભગવતે આયરિયા અવયરંતુ, સાહૂસાહૂણી સાવયસાવિયાકય પૂય પડિછંતુ, સબ્રસિદ્ધિ દિસંતુ સ્વાહા. પછી પૃષ્ઠ ૧૮૩ ઉપરનો મંત્ર સંભળાવી નીચે મુજબ સાત ખમાસમણ –
૧–મોટું નંદીસૂત્ર આગળ પૃષ્ઠ ૨૦૯ થી આપેલું છે. તે સંભળાવવું. (પ્રદપ્રદાન કરનાર પદસ્થ કે મહાનિસિથના યોગ કરેલ પણ સંભળાવી શકે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org