________________
૧૯૬
માળ
શ્રી પ્રવ્રજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૨૨. પંન્યાસપદ આપવાની વિધિ
સર્વાનુગ નન્દીની વિધિ, મેટા મહોત્સવ પૂર્વક નાણ મંડાવીને આપવી. (શિષ્ય લોચ કરાવવું જોઈએ)
પાભાઈ કાલ લઈ, કાલ પવી, સઝાય પઠાવ્યા પછી નાણુને એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણ આપે. પછી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસતિ પઉં? ગુરુ-પહ,
ભગવન્! સુદ્ધા વસહી. ગુરુ-તહત્તિ.
ખમાત્ર ઈચ્છા સંદિ ભગવન્! મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહે.
ઈચ્છ. મુહપત્તિ પડિલેહી ખમાત્ર ઈચ્છકારી ભગવન્! તુહે અહં સર્વાનું અનુમાન (પન્યાસ પદ) અણુ જાણવણ નંદકરાવણ વાસનિક્ષેપ કરે ! ગુરુ-કમિ.
ઈચ્છે. વાસક્ષે૫ વર્ધમાન વિદ્યાએ અથવા સાત કે ત્રણ નવકાર મંત્રીને શિષ્યના મસ્તક ઉપર નાખે.
ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં સર્વાનું અનુમાન (પંન્યાસ પદ) અણજાણવણું નંદીકરાયણ દેવ વંદાવો. ગુરુવંદેહ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org