________________
પન્યાસપદ આપવાની વિધિ
૧૯૭ ઇચ્છ. માત્ર 3 નમો પાર્શ્વનાથાય ત્યવંદનથી આઠ થેયે, સ્તવન, જયવીયરાય પૃષ્ઠ ૩ મુજબ સંપૂર્ણ દેવવંદન કરી, બે વાંદણું. પછી
ઈચ્છકારી ભગવન્! તુહે અહં સર્વાન અનુચોગાન (પંન્યાસ પદ) અણુ જાણવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ન કરાવે, ગુરુ-કરેહ.
ઈચ્છ'. ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં સર્વાન્ અનુગાન્ (પંન્યાસપદ) અણજાણવણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ (ગુરુ-નંદીસૂત્ર કઢાવણું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦) બને એક લેગસ્ટ (સાગરવરગંભીરા સુધી) ને કાઉસ્સગ્ગ કરી પારીને લોગસ્સ. અને અમારા ગુરુ-ઈચ્છા સંદિ. ભગવન્! નંદીસૂત્ર કઠું અને શિષ્ય-ઈચ્છકારી ભગવન પસાય કરીમમ નંદીસૂત્ર સંભળાજી કહે. પછી ગુરુ વાસક્ષેપ લઈ નવકાર પૂર્વક બૃહત્ નંદીસૂત્ર (પૃષ્ઠ ૬૬ મુજબ) સંપૂર્ણ સંભળાવી, માથે હાથ મેલી વાસક્ષેપ કરતાં “ઈમ પણ પઘણું પહુચ......ગણિનઃ સર્વાન્ અનુગાન્ આણુ જાણવણી નંદી પવઈ ? આ પ્રમાણે ત્રણ વાર કહી “નિત્થારપારગા હેહ કહે શિષ્ય-“ઈચ્છા અણુસ” કહે. અહીં ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણ વાર નીચે પાઠ સંભળાવડ–
૩ નમે આયરિયાણું ભગવંતાણું નાણુણું પંચવિહાયારસુટ્રિયાણું ઈહ ભગવતે આયારયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org