________________
ગણિપદની વિધિ
ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન્! તુચ્છે અહં શ્રી ભગવાઈ સુત્ત અણુજાણવણી નંદી કરાવણું વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણ કાલમાંડલાં સંદિસાવણું કાલમાંડેલાં પડિલેહાવણી સક્ઝાય પડિક્કમાવણ પાભાઈકાલ પડિક્કમાવાણી જોગદિન પઈસરાવણ સંઘો આઉત્તવાણુ લેવરાવણું પાલી તપ કરશું. ગુરુ-કરજો.
ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણ કરાવજી.
ગુરુ-પચ્ચક્ખાણ કરાવે.
પછી બે વાંદણાં. અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિ. ભગવદ્ બેસણે સંદિસાડું? ગુરુ–સંદિસાહ,
ઈચ્છ. ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ ! બેસણું ઠાઉ ? ગુરુ-ઠાએહ.
ઈચ્છે. અમારા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ.
પછી સંઘટ્ટો આઉત્તવાણય લેવાના આદેશ માગી સઝાય ઉપયોગ કરો.
પછી નૂતન ગણ પાટ ઉપર બેસે. સંઘ યથાશક્તિ પૂજા કરે. (કપડા-કામળી વગેરે વહોરા) ગુરુ-હિતશિક્ષા આપે. પછી સંઘ સહિત દહેરાસરે જાય. બાદ ઉપાશ્રયે આવી પાભાઈ કાલની સઝાય, પાટલી, સાઝાય કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org