SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલમાંડલાં સંદિસાહું? ગુરુ-સંદિસાહ, ઈચ્છ. ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! કાલમાંડલાં પડિલેહશું? ગુરુ-પડિલેહજો. ઈચછે. ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવન્! સક્ઝાય પડિક્કામું? ગુરુ-પડિક્કમજો. ઈચ્છ". ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ ! પાભાઈ કાલ પડિક્કયું? ગુરુ-પડિક્કમજો. ઈચ્છે. બે વાંદણાં. ખમા પૂર્વક બેસણું સંદિસાહું? બેસણે ઠાઉં ! આદેશ માગી ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. ખમા ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી ગણિનામ ઠેહ, ગુરુ-કેમિ. કહી નવકાર પૂર્વક વાસક્ષેપ લઈ કેટિગણુ વયરીશાખા ચાંદ્રકુલ, આચાર્ય શ્રી... ઉપાધ્યાય શ્રી...તમારા ગુરુનું નામ...તમારું નામ ગણિ શ્રી....આ પ્રમાણે ત્રણવાર બેલી વાસક્ષેપ કરે. પછી શિષ્ય પયણાની ક્રિયા કરવી. ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવાન્ પયણું સુહપત્તિ પડિલેહું? ગુરુ–પડિલેહ, ઈચ્છ. મુહપત્તિ પડિલેહી. બે વાંદણ. અવગ્રહની બહાર નીકળી. ઈચ્છા સંદિ. ભગવન્! પયણું પવેઉ ? ગુ–પહ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy