________________
ગણિપદની વિધિ
૧૯૩ ૧ ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે શ્રી ભગવાઈ સુાં અણુ જાણહ, ગુરુ-આણુ જાણુમિ.
ઈચ્છ. ૨ ખમા સંદિસહ કિ ભણુમિ. ગુરુવંદિત્તા પહ.
ઈરછે. ૩ ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં શ્રી ભગવઈ સુરાં આણુન્નાયં ઈચ્છામો અણુસ.િ
ગુરુ-અણુન્નાયે અણુન્નાયં ખમાસમણુણું હજ્જૈણું સુણું અઘેણું તદુભાયેણું સમ્મ ધારિજાહિ અને ર્સિ ચ પજાહિ. ગુરુ ગુણહિં. વૃદિજાતિ નિWારગ પારગા હાહ.
શિષ્ય-ઈચ્છામે અણુસદ્િ. ૪ ખમા તુમ્હાણું પઇયં સંદિસહ સાહૂણું પએમિ. ગુરુ-હિ.
શિષ્ય-ઈછે. ૫ ખમા ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક નાણુને ત્રણ પ્રદક્ષિણા દેતાં ગુરુ અને સંઘને વાસક્ષેપ લે. (સંઘ-વાસક્ષેપવાળા અક્ષતથી વધાવે.)
શિષ્ય-૬ ખમા તુમ્હાણું પવેઈયં સાહૂણું પઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ. ગુરુ–કરેહ.
શિષ્ય-ઈચ્છ. ૭ ખમા ઈચ્છકારી ભગવન! હે અખ્ત શ્રી ભગવાઈ સુતે અણજાણવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ એક લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી) ને કાઉસ્સગ પારીને લેગસ્સ કહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org