________________
શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ શિષ્ય-ઈચ્છું. ઇચ્છાકારેણુ સાંદિસહ ભગવન્ ! શ્રી ભગવઇ સુાં અણુજાણાવણી નંદિસુત્તાં સંભળાવણી (ગુરુ—ન દિસૂત્ર કડૂઢાવણી) કરેમિ ફાઉસ્સગ્ગ, અન્ન॰ એક લાગસ૦ (સાગરવર ગંભીરા સુધી) ના ગુરુ-શિષ્ય અને કાઉ॰ કરી લેગસ કહેવા. ખમા ગુરુ ઇચ્છકારેણુ સ‘દિ॰ ભગ॰ ન દિસુત્તાં કહ્યું ?
૧૯૨
શિષ્ય-ઈચ્છકારી ભગવત્ પ્રસાય કરી મમ નદી સૂત્ર સંભળાવાજી. ગુરુ-સાંભળે. શિષ્ય-મુહપત્તિ છેલ્લી આંગળીમાં રાખી માથું નમાવીને નંદીસૂત્ર સાંભળે,
ગુરુ-વાસક્ષેપ લઈ નવકાર પૂર્વક નદીસૂત્ર સંભળાવે. (પૃષ્ઠ ૬૬ ઉપરનું સંપૂર્ણ સંભળાવે.) છેલ્લે ઇમ-પુણ પવણું પહુચ્ચ સુનિ...સ્સ શ્રી ભગવઈ સુાં અણુજાણાવણી નંદિ પવત્તનિત્થારગ પારગા હૈાહ. ત્રણવાર વાસક્ષેપ કરે. શિષ્ય-ઇચ્છામા અણુસ કહે.
લગ્ન વેળાએ ગુરુ શિષ્યના જમણા કાનમાં નીચેના મંત્ર નવકાર પૂર્વક ત્રણવાર સભળાવી વાસક્ષેપ કરે.
શ્રી ગણિપદના મૂલમંત્ર− નમા ભગવ મહાવીર માણસામિક્સ સિજ્જ મે મહઈ સહાવિજ્ઝા ૐ વીરે વીરે મહાવીરે જયવીરે સેવીરે જયે વિજયે જયંતે અપરાજિએ સ્વાહા. પછી વાસક્ષેપ કરવા. ત્યારબાદ નીચે મુજબ
સાત ખમાસમણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org