________________
ચેાગના વિશેષ ખેલ
૧૩૫
૯૦. કાઇપણ કારણથી ચક્ષુ ચાલી ગઈ હાય, તેવા અધ સાધુ પાસે કાલિક ઉત્કાલિક ચેગોની ક્રિયા કરી શકાય નહિ. (સેનપ્રશ્ન-૪૪૩)
૯૧. વડીદીક્ષા અને દશવૈકાલિકના યાગ પૂરા થયા પછી માંડલીના સાત આયંબીલ કરાવાય. (સેનપ્રશ્ન-૪૭૦)
૯૨. કાલિક ચેગવાળાને રાત્રિએ અણાહારી વસ્તુ લેવી કલ્પે નહિ. સવારે પવેયણાની ક્રિયા કર્યાં પછી લેવાય. (સેનપ્રશ્ન–૨૩૯)
૯૩. શ્રી આચારાંગ સૂત્રમાં સતક્રિયામાં સાત દિવસ પુરા થયા પછી આગળ કાલગ્રહણ લઈ શકાય.
૯૪. જોગમાં ન હોય તે સાધુ કાલગ્રહણ લેવાના હાય તા સાંજે નાંતરા દેતાં પહેલાં પચ્ચક્ખાણ કરે અને નાંતર) દ્વીધા પછી સ્થડિલ પડિલેહે.
૯૫. હાલમાં ચેગ વડીદીક્ષા પછી ઉત્તરાધ્યયન, પછી આચારાંગ, પછી કલ્પસૂત્ર, નંદી, અનુયાગ કરાવીને મહાનીશીથ (કે મહાનીશીથ પછી નંદી, અનુયાગ) પછી સૂયગડાંગ આદિ યોગ્યતા મુજબ ચેાગ કરાવવામાં આવે છે.
૯૬. આવશ્યક, દશવૈકાલિક, નંદી, અનુચેગ, પયજ્ઞા, ઉવવાઇ, રાયપસેણી, જીવાભિગમ, પન્નવણા, એ ચાર ઉપાંગ આદિ ઉત્કાલિક યાગ છે. તેમાં કાલગ્રહણ સ ́ટ્ટો લેવાતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org