________________
૧૩૪
શ્રી પ્રવજ્યા ભેગાદિ વિધિ સંગ્રહ દિવસો ગણાતા નથી. બે માસી આવે તે બે દિવસ વધારે એટલે ૧૮૮ દિવસ, બે એળી આવે તો ૧૯૬ દિવસ કરવા. બે ઓળી અને બે માસી આવે તે ૧૯૮ દિવસ કરવા. તે ઉપરાંત પડેલા દિવસે વધારે કરવા.
૮૪. હાલમાં ગણિપદ સ્થાપન કર્યા પછી પયણું કરાવાય છે અને પચ્ચકખાણ કરીને પછી સઝાય કરાય. દરેક પદવીમાં આ પ્રમાણે સમજવું.
૮૫. જે દિવસે શ્રી ભગવતીજી સૂત્રની ગણિપદનું મુહૂર્ત હોય તે દિવસે અનુજ્ઞાનું અને તેના આગલા દિવસે સમુદ્સનું કાલગ્રહણ લેવાય.
૮૬. પંન્યાસ પદવી આદિ પદવીઓ શ્રી ભગવતીજીના જેગમાં પણ ગણિપદ આપ્યા પછી આપી શકાય છે.
૮૭. ગણિપદ તથા પંન્યાસ પદાદિ બપોર પછી પણ થાય. પયણું અને સજઝાયાદિ પ્રથમ કરી લે.
૮૮. પહેલાં ગદ્દવહન કરીને બાર અંગે સાધુઓ ભણતા હતા. કદાચિત્ કઈ યોગવહન કર્યા સિવાય પણ દ્વાદશાંગી ભણ્યાં એવું શાસ્ત્રમાં જોવામાં આવે છે. પરંતુ તે ચર્ચાને વિષય નથી. કેમકે તે આગમ વ્યવહારી હતા. આગમ વ્યવહારી જે પ્રકારે લાભ જાણે તે પ્રમાણે કરે. (સેન પ્રશ્ન-૯૬૨)
૮૯. ગોદહનની ક્રિયામાં કેવળ નંદી સૂત્રના ગવાળે દેવવંદન કરાવે તે કલ્પ છે, પણ ઉપધાનની ક્રિયામાં કલ્પી શકે નહિ. (સેન પ્રશ્ન-૭૧)
(જઝાયાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org