________________
૧૩૬
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૯૭. ત્રણ ગાઉ સુધી આવેલાને કાપવવા સૂઝે. અર્થાત ત્રણ ગાઉથી આવેલા કલપવતી વખતે હાજર હેય તે કાલગ્રહણની ક્રિયા કરી શકે.
૯૮. અનુગ સંભળાવવાની તથા માંડલીના સાત આયંબીલની કિયા મહાનીશીથના એગ કરેલ સાધુ પણ કરાવી શકે.
૯. જ્યારે યોગમાંથી નીકળવું હોય ત્યારે તપના બીજા દિવસે નીકળાય. નવીના બીજા દિવસે નીકળાય નહિ. સ્વર સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે
કરેલા ખુલાસા ૧૦૦. સંઘટ્ટાવાળા યુગમાં હોય તેણે સવારે પવેયણાની ક્રિયા વખતે આઉત્તવાણયના આદેશ માંગ્યા હોય તે જ આઉત્તવાણય લઈ શકે. વગર આદેશે ગમે ત્યારે ઈચ્છા મુજબ ન લઈ શકે.
૧૦૧. આઉત્તવાણયવાળાને સંઘટ્ટાવાળાનું ગોચરી પાણી વગેરે ન કપે. પરંતુ આઉત્તવાણુવાળાનું સંઘઠ્ઠાવાળાને બધું કલ્પે. પણ જો આઉત્તવાણયવાળાએ સંઘટ્ટાવાળાને આપ્યા પછી પાછુ આઉત્તવાણયવાળાને કપે નહિ. અર્થાત્ આઉત્તવાણયવાળા ગોચરી પાછું બીજાને સંઘટ્ટાવાળા વગેરેને આપી શકે, પણ આપ્યા પછી પાછું લઈ ન શકે. લે અને વાપરે તો દિવસ પડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org