________________
પયણની ક્રિયા
૧૦૧ ઈચ્છકારી ભગવદ્ ! તુહે અખ્તશ્રુતસ્કંધે... અધ્યયને...(ઉદલાવણી, સમુદેસાણી, આણુજાણવણી જે જે ક્રિયા કરી હોય તે બધુ બોલવું.) વાવણું સંદિસાણી, વાયખું લેવરાવણ, કાલકાંડલાં સંદિસાવણી, કાલમાંડલા પડિલેહાવણ, સક્ઝાય પડિક્કમણાવણી, પાભાઇકાલ (જે હોય તે બધા કાલ) પડિકમાણ સંઘટ્ટી (આઉટ્ટવાણુ હોય તો આઉત્તવાણાય) લેવાવણું જેગદિન પઇસરાવણી પાલી તપ (પારણું) કરશું. ગુરુ-કરજો. ઈચ્છે. અમારા ઈચછકારી ભગનન્ ! પસાય કરી પચ્ચકખાણું કરાવશે. ગુરુ-પચ્ચકખાણ કરાવે, બે વાંદણાં અવગ્રહની બહાર નીકળી ઈછાત્ર સંદિ. ભગવન્! બેસણે સંદિસાડું? ગુરુ-સંદિસાહ, ઇચ્છે. અમારા ઇચ્છા સંદિ. ભગવન્! બેસણે ઠાઉ ? ગુરુ-ઠાએ ઈચ્છ. ખમા અવિધ આશાતના મિચ્છામિ દુકકડં.
ખમા, ઈચ્છા સંદિ. ભગ૦ સંઘટ્ટા મુહ પડિલેહું? ગુરુ-પડિલેહ, ઈચ્છ. ખમા - ઈચ્છા
૧. અનુજ્ઞા થઈ ગયા પછી ઈચ્છકારી ભગવન ! તુમહે અહં...સૂત્રે ઉલ્લંઘટ્ટા સંઘરે દિન પઈડરાવણી સંઘ (આંઉત્તરાણય હેય તો) આઉત્તરાણય લેવાવણી પાલી તપ કે પારણું કરશું, એમ બોલવું.
૨. પણ પછીની સંપટ્ટા-આઉત્તવાણયની ક્રિયા કરતાં વચમાં ભૂલ થાય, ડબલ બેલય, કે છીંક થાય કે કેઈ અડી જાય તો ક્રિો ફરીથી કરવી પડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org