________________
શ્રી પ્રવ્રજ્યા ચેાગાદિ વિધિ સંગ્રહ
કાઉસ્સગ્ગ, અન્નથ॰ કહી એક લેગસ (સાગરવર ગંભીરા સુધી)ને કાઉ॰ પારીને લેગસ્ક॰ કહેવે!. (પછી અધ્યયનની ક્રિયા હાય તા તેની ઉદ્રેસાદિની કિંગ કર્યા પછી પવેચણાની ક્રિયા કરવી.)
૬૦૦
કાલિકયે!ગ–સમવાય ગ આદિ ચેગમાં એકલા ઉસે હૈાય ત્યારે જુદા જુદા ચાર ખમા॰ પૂર્વક (૧) કાલમાંડલા સંદિસાહુ ! (૨) કાલમાંડલા પડિલેહશું ? (૩) સજ્ઝાય પડિ±મશું ? (૪) પાભાઇકાલ પડિક્કમશું ? આ ચાર આદેશ માગી એ વાંદણાં. ખમા॰ પૂર્વક એસણે સદિસાહુ ? અને બેસણે ઠાઉ? આદેશ માળવા,
કાલિક કે ઉત્કાલિક ચેાગમાં ખમા॰ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી પવેયણાની ક્રિયા કરી, સજ્જ!ય ઉપયોગ કરવા.
૭. કાલિક યુગમાં વેયણાની ક્રિયા
અનુષ્ઠાન કર્યાં પછી (અથવા એકલું પવેયણું કરવાનું હાય ત્યારે:-ખમા॰ ઇરિ॰ કરી વસતિના એ આદેશ માગીને) ખમા॰ ઈચ્છા॰ સદિ ભગવત્ પવેયણા મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહેા. ઇચ્છ, હ॰ પડિલેહી એ વાંદણાં, અવગ્રહની બહાર નીકળી, ઈચ્છા સંદિ ભગવન્ ! પવેયણા પર્વે ? ગુરુ-પવેહ, ઇચ્છ, ખમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org