________________
૧૨
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ સંદિભગસંઘટ્ટો સંદિસાહું? ગુરુ-સંદિસાહ, ઈચ્છ. ખમાત્ર ઈચ્છા સંદિ. ભગ. સંઘટ્ટો લેશું ? ગુ–જાવસિાર લેજો. ઈચ્છ. ખમાત્ર ઈચ્છા સંદિ. ભાગ. સંઘો લેવાવણીયં કાઉસ્સગ કરું? ગુરકરેહ. ઈછું. સંઘટ્ટો લેવાવણીયં કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ એક નવ૦ ને કઉ પાર્યા સિવાય સીધો નવકાર ખમા અવિધિ આશાતના મિચ્છાનિ. ખમા સક્ઝાયનો આદેશ માગી એક નવકાર અને ધમ્મ મંગલ૦ સક્ઝાય ઉપયોગ કરવી.
(આઉત્તવાણય હોય તે નીચેના આદેશો માગ્યા, પછી સજઝાય ઉપયોગ કરવા.)
ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ ! આઉત્તવાણય મુહ પડિલેહું? ગુરુ-પડિલેહે. ઈચ્છે. અમારા ઈચ્છા સંદિ ભગઆઉત્તવાણય સંદિસાડું ? ગુરુ-સંદિસાહ. ઈચ્છ. ખમી ઈચ્છા સંદિ. ભગ આઉત્તવાણય લેવાવણીયં કાઉસ્સગ્ન કરું? ગુરુકરેહ. ઈચ્છ. તાંબા તરુઆ, કાંસા સીસા, સેના
પા, લોહ હાડ ચામ, હીર વાલ, સુકી છાન સુકી લાદી એવમાદિ ઉઠ્ઠાવણિયંકરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ એક નવ૦ ને કાઉ૦ ઉપર પાર્યા સિવાય સીધો નવ ખમા અવિધિ આશાતનાવ પછી સઝાય ઉપયોગ કરવા.
Jain Education International
itional
For Personal & Private Use Only
www.jainelibrary.org