________________
राजा जयभट २ जानां ताम्रपत्रो
એટલે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્ર હું નાકબૂલ કરૂં છું; અને તે સાથે ખેડાનાં દાનપત્રા શક સંવતનાં છે એવું જણાવતા મત પણ જેટલે અંશે તેના ઉપર આધાર રાખે છે તેટલા અંશે નાકબૂલ કરૂં છું. તેથી ખેડાનાં દાનપત્રાના ૬૪ ૨ જાને નવસારીનાં દાનપત્રના પહેલા દ૬ —જેને ા દાનપત્રમાં ‘ વિસ્તૃ’ આપવામાં આવ્યું નથી—તે તરીકે આળખાવું છું. અને આ પ્રમાણે આ ચાર દાનપત્રમાંથી નીચે મુજબ વંશાવલી અને તારીખ નકકી કરૂં છું-
૬૬ ૧ લા. (આશરે વર્ષ ૩૩૦ )
જયકાટ ૧ લે, અગર, વીતરાગ ( આશરે વર્ષ ૩૫૫)
ઘર અથવા પ્રશાન્તરાંગ, ૩૮ અને ૩૮૫.
જયભટ ૨ જો, ( આશરે વર્ષ ૪૦૫ )
૬ ૩ જો, અથવા માઢુસહાય. ( આશરે વર્ષ ૪૩૦ ) I
જયભટ ૩ જો, ૪૫૬ અને ૪૮૬.
નવસારીનું આ દાનપત્ર કાયાવતારના ‘ ચાસ ' અથવા છાવણીમાંથી જાહેર થયું હતું. ઉપર કહ્યા મુજબ આ સ્થળતે ભરૂચ ડિસ્ટ્રિકટના જંબુસર તાલુકાનાં કાવી ગામ તરીકે ઓળખાવવાનું મને મન થાય છે. અને વસ ' શબ્દના ઉપયોગ ઉપરથી લાગેછે કે કાયાવતાર એ જયભટ ૩ જાની રાજ્ય–કારામારી અગર ચઢાઇ પ્રસંગેની મુસાફરી વખતે થાડા વખત માટે નાંખેલી છાવણી હશે. જે છાવણી અગર શહેરમાંથી ૪૮૬નું દાનપત્ર કાઢયું હતું તેનું નામ તે દાનપત્રના પહેલા ભાગ સાથે નાશ પામ્યું છે,
Jain Education International
જનરલ કનીંગહામે કૃપાપૂર્વક ઉપરની વિગતેાની ગણુત્રી કરી છે અને આશરે ઇ. સ. ૨૪૫ ના સમય પહેલાં અને પછીની ઘણી તારીખો તપાસ્યા પછી જહાવે છે કે, ગ્રહણુ અને વાર બન્ને ને માટે મળતું સન ઈ. સ. ૨૪૯-૫૦ છે અને તે સંવના પહેલા વર્ષ સાથે ઇ. સ. ૨૫૦-૫૧ વર્ષ મળતું આવે છે.
૨૪૯-૫૦માં ૪૫૬ ઉમેરવાથી ઈ. સ. ૭૦૫-૬ થાય છે. અને માઘ જાનેવારી ફેબ્રુવારી સાથે આવતા હેાવાથી આ દાનપત્રની તારીખ ઇ. સ. ૭૦૬ ના શરૂઆતના સમયમાં હાવી જોઈએ. તે વર્ષોંમાં માઘની પૂર્ણિમા મંગળવાર તા. ૨ જી ફેબ્રુવારીએ હતી, અને તે દિવસે ચંદ્ર ગ્રહણ પશુ હતું.
For Personal & Private Use Only
www.jainellbrary.org