SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ दद २ जा अथवा प्रशान्तरागनां ताम्रपत्री ઇતિહાસ માટે તારીખનું મહત્વ બહ ઓછું છે. કારણ કે, તેનું જૂનામાં જૂનું દાનપત્ર આપણા દાનપત્ર કરતાં ૧૫. વર્ષ વહેલું છે, અને મોડામાં મોડું દાન બે વર્ષ મોડું છે. પહેલાંની તારીખ શક–સંવત્ ૪૦૦ને વૈિશાખની પૂર્ણિમા છે, અને બીજાની તારીખ શક સંવત્ ૪૧૭ના ચેષ્ટ વદ અમાસની છે. ભૌગોલિક નામે એથી પણ વધારે જાણવા જોગ છે, ટ્રામેટ્રિકલ સર્વે, ગુજરાત સીરીઝ નં. ૩૪ના નકશાની મદદથી આમાં આપેલાં લગભગ બધાં સ્થળે ઓળખી શકાય તેમ છે. તથ-ઉમ્મરાગામ જ્યાંથી આ પતરાં મળ્યાં હતાં તે બગુમ્રા છે તેની સીમા – લેખ મુજબ. નકશા મુજબ, પશ્ચિમે સંકિય પશ્ચિમે સંકિ દક્ષિણે ઈષિ. દક્ષિણે ઈસિની વધુની ઉત્તરે જરવદ્ર, ઉત્તરે જેવા. પૂર્વે ઉષિલઠણ. પૂર્વે એક નિર્જન સ્થળ તથા એક જૂનું તળાવ. જોકે ચોથા ગામની મૂળ જગ્યા મળી શકતી નથી. તે પણું બી ત્રણનાં નામે તથઉમ્બરાને બગુમ્રા તરીકે ઓળખાવવાને બસ છે. આ બે શબ્દોમાં ૩ખ્યા અને ૩Fા એ સંસ્કૃત શબ્દ “દુરને અપભ્રંશ છે. આ શબ્દ હજી પણ ગામનાં નામ પડવામાં વપરાય છે. અને નકશામાં તાપીની પાસેના પ્રદેશમાં ઉમ્રા નામનાં છએક ગામ છે. તેથી “તથ” અને “બગ” એ શબ્દો આ ઉમ્બરા( ઉમ્રા )ને એ નામવાળાં બીજાં સ્થળાથી જાદુ પાડવાને લગાડયાં હશે, એ સંભવિત છે. બગ” નો અર્થ શું હશે તેની હું અટકળ કરી શકતા નથી, પણ “તથ” કદાચ પ્રાકૃત “તિય અને સંસ્કૃત ‘” નો અપભ્રંશ હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy