________________
ભીમદેવનું દાનપત્ર અણહિલવાડ ચૌલુક્યોનાં અગીયાર દાનપત્ર પૈકી નં. ૩
વિકમ સંવત ૧૨૬૩ શ્રાવણ સુદ ૨ રવિવાર
अक्षरान्तर
पतरूं पहेलु १ स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावली[ विरा ]जितपरमभट्टारकमहाराजाधिराज
परमेश्वरश्री२ मूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीचामुंडराजदेवपादानु
ध्यातपर३ मभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीदुर्लभराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजा
धिराज४ परमेश्वरश्रीभीमदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरत्रैलोक्यमल्लश्री.
कर्ण५ देवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरावन्तीनाथत्रिभुवनगंडवर्वरक
जिष्णुसिद्धच६ वर्तिश्रीजयसिंहदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरउमापतिवरलब्धप्र » सादप्रौढप्रतापस्वभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपालश्रीकुमारपालदेवपादा८ नुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरपरममाहेश्वरप्रबलबाहुदंडदर्परुपकंदर्प ९ कलिकालनिष्कलंकावतारितरामराज्यकरदीकृतसपादलक्षमापालश्रीअजयपालदेव१० पादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वराहवपराभूतदुर्जयगर्जनकाधिरा११ जश्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वराभिनवसिद्धराज१९ श्रीमद्भीमदेवः स्वभुज्यमानगंभूतापथकान्तः पतिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्त
रास्तनि१४. ओ. ३. ५ ५. १६४७. न्यु९२.
પતરાંને મા૫ ૧૧”x૧૨” લિપિ જૈન– દેવનાગરી, સ્થિતિ સુરક્ષિત. મારા કબજામાં આવ્યા પહેલાં પતર કાટ દૂર કરવા માટે તપાવવામાં આવ્યાં હતાં આ પતરાં તથા તેના પછીનાં દાનપત્રોનું અક્ષરાન્તર મારી તથા વામનાચાર્ય ઝાહિકકરની દેખદેખ તળે નારાયણ શાસ્ત્રીએ તૈયાર કર્યું છે. આ દાનપત્રમાં અને બીજ દાનપત્રોમાં આવતી સંધિની ભૂલ પ્રમાણમાં અસંખ્ય હોવાથી નોટમાં સુધારેલી નથી. ૫. ૮ વાંચે समकं ५.१२ हाय नार्ग भूत्वा अथवा भूवा; अक्षरे। अर्धा नाश पाम्या छे.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org