SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૪૩-૪૫) પ્રેમલદેવીને પુત્ર ભેજ ... ... ચંદ્રગ્રહણના સમયે તેમનાથની પૂજા ગંડરાજે કરી તેથી તે અતિ પ્રસન્ન થયે . ... ... અનુક્રમે. (૪૬-૪૭) ગંડ .. .. હિરણ્યા નદીના તટપર પાપમોચન સમીપમાં ... ... ... જે સર્વ મહાન માહેશ્વર કૃપામાં અગ્ર હતો. તેને અપ્યું. (૪૮-૫૦) શાસનથી દાનપત્ર વડે એક ગામ આપ્યું ... ... પુત્ર, પૌત્રે અને વંશમાં જન્મેલી પ્રમદાના સૂર્ય, ચંદ્રના અસ્તિત્વ કાળ સુધી ઉપભેગ માટે .. .. શીઘ્ર કવિએ અંન્ડના ગુણોની આ પ્રશતિ રચી છે. (૫૧) .. .. . લમધરના પુત્ર રૂપસુરિએ આ લખ્યું ... ... ... વલ્લભી સંવત ૮૫૦ અષા(હ) • • • • Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy