________________
जूनागढमां भूतनाथना मंदिरमा राजा कुमारपालमा समयनी शिलालेख
૨૨ રબિંગ મૂવ પુર્વ છે 38 | શ્રી ત્રિમ ૨૦ કંવદંતર .......... વિને નં પવિતા રૂ ......... પરાતિ મિતાં ૨૧ . ૨૨ રાતો......... મંઢિ માથી છે ૩૩ વમી... શાન સમુરળ સૂત્રધાર સૂનુના | ૨૨ / ३४ वलभीसंवत् ८५० श्रीसिंहसंवत् ६० वर्षे सूत्र० आलादित्यमुतकीकाकेनो
હળ | | |
ભાષાન્તર
સ્વસ્તિ અને અસ્પૃદય થાઓ. કામદેવ, ત્રિપુરાસુર, અને અન્ધકાસુરને વિષણુ ચાપ સમાન શરેથી અને ત્રિશૂળથી હણનાર અને (દક્ષ પ્રજાપતિ )નો યજ્ઞ અટકાવનાર શંકર તમને અર્થ અને અન્નથી તૃપ્ત કરે.
એક સમયે ચૌલુક્ય વંશનો ઉદય કરનાર મૂલરાજ નૃપ અણહિલપુરમાં થઈ ગયે. (પછી આવ્યા) બે નૃપ ભૂમિપતિ ભીમ અને કર્ણરાજા આવ્યા. તેનાથી જયસિંહદેવ નૃપ હવે ... ... તેને પુત્ર લક્ષ્મી પતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતે.
આ પછી લેખ ઘણો ઘસાઈ ગયું છે અને તે વાંચે અશક્ય છે. પણ જે વંચાય છે તેમાંથી નીચેની હકીકત માલુમ પડે છે. તેણે આનન્દનગર(વડનગર)માં શિવાલય બંધાવ્યું. ધારાપુરી સમાન ભવ્ય અણહિલપુર પાટણુને નિવાસી સચિવ, ધવલ, મેધાતિથિ રૂષિ જે હતે. તેને બે અતિપ્રિય બાળક હતાં. તેમની માતા નિર્દોષ હતી. તેણીએ બે મંદિર બંધાવ્યાં. અને તેમાનાં બે દેવના પાલન માટે એક ગામ વલભી સંવત ૮૫૦ અને સિંહ સંવત ૬૦ માં દાન આપ્યું.
આ લેખ સૂત્રધાર આલાદિત્યના પુત્ર વલભીનિવાસી કીકાકે કેતર્યો હતે.
છે. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org