________________
१२०
गुजरातना ऐतिहासिक लेख
પ્રતાપ વિલ અકેલીથી વાર કહ્યું હતું, પાર્થ ર૩
ભાષાન્તર ૧ કોમ” જેના નાભિકમલને બ્રહ્માએ (પોતાનું) નિવાસસ્થાન કર્યું છે તે ( વિષ્ણુ ) તમારૂ રક્ષણ કરો, અને સુંદર ઈદુકલાથી જેનું મસ્તક અલંકૃત છે તે હર તમારું રક્ષણ કરે.
૨ મુરારિ જે પૃથ્વીને પતિ કૃષ્ણરાજ હતો, જે અમાપ ધનને દાતા હતા અને જાણે સાક્ષાત્ બીજો ધર્મ' હતે.
૩ શતંગના ઊંચા અોએ ઉડાડેલી ઘણી રેણુથી રવિકિરણો ઢંકાઈ જતાં ગ્રીષ્મકાળમાં પણ આખું ગગન સ્પષ્ટ રીતે વર્ષાકાલ'ના ગગન જેવું ) બની જાય છે.
૪ તેને પુત્ર, નામે શ્રી ધ્રુવરાજ, મહાનુભાવ અને મહાપ્રતાપી હત; એણે અશેષ નરેન્દ્ર ચક્રને જિવ્યું હતું; એથી તે બાલસૂર્ય જેવા શરીરવાળો હતો.
૫ ચન્દ્રકિરણના સમૂહ જેવી જેની કીત્તને સુરગિરિના શિખર ઉપર રહેલા વિદ્યાધર સુંદરીનાં વૃન્દો તરફ ગાય છે.
૬ તેને પુત્ર ગેવિંદરાજ હતું, જે ભુવનને ભાર ઉપાડવાને સમર્થ હતા, પાર્થ જે હતો; અને પૃથની માફક ગુણગુણને જ્ઞાતા હતા; મુશ્કેલીથી વારી શકાય એવા શત્રુઓની વનિતાને અતુલ તાપકારી હતો; એનો પ્રતાપ વિસ્તીર્ણ હતો.
૭ બીજા પુત્રો હતા તે છતાં ગુણમાં ચઢીયાતા ચતુર અને સુંદર, બીજા રામ જેવા, કુમારને મહાકીર્તિ નિરૂપમ પિતા તરફથી બધા મુકુટધારી રાજાઓએ માન્ય રાખેલું, રાજ્ય મળ્યું.
૮ એણે ચાર સમુદ્રથી સંયુત આખા રાજ્યનું ધર્મથી રક્ષણ કર્યું, અને લેકના હૃદયમાં પરમ સંતેષ ઉપજા. - ૯ તેને ઘણો પરાક્રમી અને સકલ ગુણની ખાણ જેવો પુત્ર બલવાન શ્રી મહારાજ ઝંડ હતો, જેણે કાંટા જેવા ભૂપાલને ભેદીને, ઘેરી લઈને, બાળી નાંખ્યા; જે માની રાજાએ પિતાના ચલાયમાન થયેલા રાજ્યને બાહુબળથી મેળવ્યું અને પૃથ્વીને એક છત્ર નીચે આણી.
૧૦ જે રાજાના કારાગૃહમાં રિપુરમણીઓનાં સુંદર ચરણેએ બાંધેલી સાંકળાને કઠોર અવાજ લોકમાં અવિરત સંભળાય છે.
૧૧ તેનાથી આ શુભતુંગ નામને વિશાળ કીર્તિવાળે રાઈ રાબે, જે લોકમાં અકાલવર્ષ એ બીજે નામે પણ વખણાય છે.
૧૨ વર્ગોના હિત માટે પિતાની ભુજા ઓ વડે શત્રએ '2 -૨) ... .. -- ४९ मामा मट्टपात्तव्यपाजिमध्यान्दनभरद्वाजसगात्रसव्रह्मचारा ब्राह्मणब्रह्मभटे तल पवान ૪૨ સુતાય () સાઢ+- -- --
",
પુત્ર હતા તે
કુમારને
કૃષ્ણની માફક ટકાવી રહ્યો છે, તેથી એ રાજા કૃષ્ણના જેવા ચરિતવાળો છે.
૧૩ જેની કૃપાથી બ્રહ્રાવક વંશમાં લક્ષ્મી આવી રહી, જેનું પાછળથી થએલા કવીન્દ્ર અવિરત પ્રકટ વર્ણન કરે છે.
૧૪ એ વંશસાગરમાંથી શ્રી શુદ્ધ ... કુમ્બડિ ઉત્પન્ન થયો, જેનાથી શત્રુના દર્પનું દલન કરનાર શ્રી દેગડિ થયા. વનમાં સિંહ ફરે તેમ રણમાં નિર્ભય રીતે ફરતા એ રાજાએ અનેક નરેદ્રના હાથીઓને હણીને શાશ્વત્ કીર્તિ મેળવી. - ૧૫ એનાથી, કાશ્યપથી ઉત્પન્ન થયેલા વિવસ્વની માફક પ્રચંડ, વિરતારી ઉગ્ર કરથી ભૂભૂતનું આક્રમણ કરતે, પ્રતિદિન ઉદય પામતે, શ્રી રાજહંસ ઉત્પન્ન થયે; પાર્થની માફક શત્રુએને હણવામાં કુશળ એ રાજાએ, ક્યાંક ચાલી જતી ચંચળ લહમીને પાછી પિતાના ભવ્ય શંભુભવનમાં આણી.
૧ યમ અથવા ધર્મને પુત્ર યુધિષ્ઠિર જે. ૨ છંદને અંગે “આકર” ને બદલે આ શબ્દ વાપર્યો છે. ૩ અ શ્લોકમાં રાજાનું ખરું નામ આપ્યું છે, એટલે કે કૃષ્ણ. ૪ અક્ષરશઃ તરજુમ–જેના ચરણ પ્રભાવથી” ૫ આ શ્લોકન બીન અને અર્થ એમ સૂચવે છે કે રાજહંસ યુદ્ધમાં આણેલી લમી પોતે બાંધેલા એક શિવાલયને અર્પણ કરતે
દલત કરનારાથીઓને લઈને થયેલા વિવસ્વતી ઉત્પન્ન થયે આજે પિતાને ભવ્ય અપ એનાથી, કાતિદિન ઉદય પામતે થતી ચંચળ લક્ષ્મી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org