________________
શક સંવત ૭૪૯ વૈશાખ સુદિ ૧૫
ગોવિદ્યરાજનાં દાનનાં ત્રણ પતરાંનું અસલ માપ ૧૨” × ૧૦' નું હતું, અને એક કડા વડે સાથે જોડેલાં હતાં. આ કડું ખાવાઇ ગયું છે. પહેલા પતરાને મધ્ય ભાગના એક ગોળ કડાના નુકશાન ઉપરાંત ડાબી બાજુએ ઘણું નુકશાન થયું છે. બીજા પતરાના ઉપલે। ભાગ સંભાળ વગર વપરાએલેા જણાય છે; અને હથેાડીના ઘા વડે પહેલી પંક્તિ ભૂંસાઇ ગઇ છે. ત્રીજા પતરામાંથી ચાર ખૂણાના મથાળાના તથા કડા ઉપર ડાબી બાજુના હૈાના ટુકડા. નાશ પામ્યા છે.
નં૦ ૧૨૬
કાવીનું ગાવિંદરાજનું દાનપત્ર
લેખની લિપિ જ. બેં. એ. સેા. વેા. ૮ પા. ૩૦૨ માં પ્રસિદ્ધ થયેલાં વડાદરાનાં પતરાંની પ્રતિકૃતિને મળતી આવે છે. પહેલા પતરાની થાડી પંક્તિઓમાં અને પતરા ખીજા ‘બી’ સિવાય, અક્ષરો બહુ ઉંડા અને સારી રીતે કાતરેલા છે. પહેલું પતરૂં, અક્ષરાનાં ભૂલભરેલાં કાતરકામને લીધે એવી ખરામ સ્થિતિમાં છે, કે તેના ફોટોગ્રાફ અગર છાપ લઇ શકાતાં નથી.
Jain Education International
લેખના લખાણુની ખાસ ઉપયેાગતા એ છે કે રાષ્ટ્રકૂટના ઇતિહાસ વડોદરાના પતરા કરતાં આગળ લઈ જવા ઉપરાંત તેમાં પ્રાચીન રાષ્ટ્રકુટાની વંશાવળી આપી છૅ, કે જે આઠમી અને નવમી સદીનાં અત્યાર સુધીનાં જ્ઞાત દાનપત્રોમાં ઘણી જ અપૂણૅ આપી હતી; અને તેથી આ દાનપત્ર, ગુજરાતમાં રાષ્ટ્રકુટાના રાજ્યની સ્થિતિ વધારે ચાક્કસ રીતે નક્કી કરવામાં મદદ કરે છે.
૩. ઇન્દ્ર
કાવીના દાનપત્ર મુજબ રાષ્ટ્રકૂટ નીચેના અનુક્રમે ગાદીએ આવ્યા હતા :~
અ— મુખ્ય વંશ ૧. ગાવિંદ ૧ લેા
૪. દંતિદુર્ગં ( શ૪૬૭૫ )
ર. કર્ક ૧ લેા L
1
૫. કૃષ્ણ
૬. ગોવિંદ ૨ જો. છે. ધન
૮. ગોવિંદ ૩ મો. (શક ૭૩૦)
૧ ઈ. એ. વા. ૫ પા. ૧૪૪ જી, બ્યુહૂર ૩.૨૮
For Personal & Private Use Only
૧ ઇન્દ્ર
!
મ. ગુજરાત શાખા
૨ કઠ
( શક ૭૩૪ )
૩ ગોવિદ
( શક ૭૪૯૮ )
www.jainellbrary.org