________________
गुजरातना ऐतिहासिक लेख
આ લેખમાં ત્રગુ પંક્તિઓ છે. કેતરેલી સપાટીનું માપ ૪'-5" X ૭-ર”નું છે. અને અક્ષરેની સરાસરી ઉંચાઈ ૧” ની છે. એને હેતુ શેનિક ગોત્રના સિમિતની પુત્રી યશદતાના મૃત્યુની યાદગીરિમાં તેના પતિ, અને સાહિલના પુત્ર મદને ઉભા કરેલ મરણસ્થભુને ધ લેવાને છે.
अक्षरान्तर १ राज्ञो चाप्टनस यस[1]मोतिकपुत्रस राज्ञो रुद्रदामस जयदामपुत्रस वर्षे द्विपंचाशे ५०,२ २ फगुणबहुलस द्वितियं वा २ यशदताये सीहमितधिता शेनिकसगोत्राण शामणेरिये ३ मदनेन सीहिलपुत्रेन कुटुबिनिये [ लष्टि ] उथापिता
ભાષાન્તર
સામેતિકના પુત્ર, રાજા ચાટન (ના પત્ર), જયદ્રામનના પુત્ર રાજા સુદામનના રાજ્યના બાવન વર્ષ, કગણ ( ફાગુન ) વદિ બીજ વ. ૨ ને દિને સાહિલ લિહિલ )ના પુત્ર મદનથી હેની પત્ની, સેનિક ( શ્રેણિક ) ગોત્રની, સીમિતા સિંહમિત્ર )ની પુત્રી, કામણેરી યશદતા ( દત્તા)ની યાદગીરિ અર્થે ( આ ) લષ્ટિ ( ભ) ઉભી કરાઈ હતી.
આ લેખમાં ચાર પંક્તિઓ છે. અને તે પણ અધુરી સાચવણને ભેગા થયેલી માલુમ પડે છે. પહેલી બે પંક્તિઓના અર્ધા ભાગ લગભગ ભંસાઈ ગયા છે, કઈ કેાઈ શ૬ ફકત કે , કેકાણે જોઈ શકાય છે. લેખને તળીએ પત્થરને થોડો ભાગ ભાંગી ગયું છે અને તેની સાથે “શ્ર” ના “ર” ને નીચેના ભાગ તથા “ શ્રામણન” ના “રે” ના “ર” ને નીચેના રક ભાગ પણ ગયેલ છે. આ લેખને હેતુ વર્ષ પર (બાવન ) માં થયેલ એક બૌધ સાધુ
દતે પિતાના પુત્ર રૂષભદેવના મૃત્યુની યાદગીરિ રાખવા માટે આ સ્થભ ઉભે કલે છે તેની નોંધ લેવાને છે. તેનું માપ ૩–૫” x ૧”—ર”નું છે.
अक्षरान्तर { રાજ્ઞ ચાણનસ સામતિwg[ ત્રસ ] = [બા] = [ ગ ] [ મ ] નવન २ पुत्र[ स ] वर्ष ५०,२ फगु[ न ]बहुलस द्वितियं व २ ३ ऋषभदेवस वेष्टदतपुत्रस ओपशतिगोत्रस । કવિત્ર [ ગ ] ગ્રેન શામળ [ ]રેન શ્રષ્ટિ કથાપિત
ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજા ચાઇનના (પૌત્ર), જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના પર વર્ષ ફગુન ( ફાગુન) વદિ બીજ વ. ૨ ને દિને શ્રેષ્ઠદત (ત્રી દત્ત ) ના પુત્ર ઋષભદેવની ( યાદ. ગીરિ અથે) તેના પિતા આપશતિ (પશતિક ) ગોત્રના, શામણેર શ્રેષ્ટદત્તથી (આ ) લક્ટિ ( સ્થભ ) ઉભી કરાઈ હતી.
!: વાંચો “સત્રા + એ. ઈ. વે ૧૬ ૫. ૨૫,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org