________________
૪
गुजरातना ऐतिहासिक लेख
६३ र्णव क्षितिसरित्पर्व्वतसमकालीनं पुत्रपौत्राद्यन्वयभोग्यमुपकृति स्वर्गति धम्मादयोन्मिश्रं अर्चितस्यो चितया ब्रह्मदेयस्थित्या भुञ्जतः
६४ सेधेवत्तितव्यं
....
६५ नावमन्तव्य परिपालयितव्यश्चेत्युक्तञ्च बहुभिर्वसुधा एतत् कर्ता राजपुत्र ध्रुवसेनः ॥
६६
...
...
...
यस्मायो ||
Jain Education International
लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभट्टपुत्र दिविरपति श्रीमदनદિòનતિ સં - ૨૬૯ | વૈશાવ્ય ૩ ॥ ૧ ॥
॥ સ્વદસ્તો મમ ॥
તમને બધાને વિદિત થાએ કે માતાપિતાના પુણ્યને માટે તે શીલાદિત્યના દીકરાએ બ્રાહ્મણુ સાન્દના દીકરા બ્રાહ્મણ લધુલને દાન આપેલ છે, જે ચાતુર્વેદી હતા. ખેટક કેદારમાં નગરક પથકમાં દેયાપલિગામમાં નૈઋત્ય સીમમાં ૬ ખણ્ડવાળું ખેતર ( આપ્યું છે ). ત્યાર ખાદ દરેક ખણ્ડની સીમા આપી છે.
ઉપરની જમીન તળાવ તથા ટેકરીએ સહિત લઘુલ્લના વંશવારસના ભાગવટા માટે સૂર્યચંદ્ર પૃથ્વી નદીની સ્થિતિ પર્યંત આપેલ છે. રાજાના નાકરાએ તેને હરકત કરવી નહી
ભાષાન્તર
જ્ઞાનવિભાગ
...
આ દાનના કર્તા શીલાદિત્યને દીકરા ધ્રુવસેન હતા. લેખક દ્વિવિપતિ સ્કન્દભટ્ટને દીકરા દ્વિવિપતિ મદનહિલ હતા.
સં. ૩૬૫ વૈશાખ શુ. ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org