________________
મ.
૩.
3.
राजा अशोकनां धर्मशासनो
दशमं शासन
१ (अ) देवानंपियो प्रियदसि राजा यसो व कीति वन महाथावहा मञते अञत तदात्मनो दिधाय च मे जनो
२ धमसुस्रुसा सुसुसता धंमवुतं च अनुविधियतां ( ब ) एतकाय देवानंपियो पियदसि राजा यसो व किति व इछति
શાસન ૧૦ મું
અ
હમણાં અને ભવિષ્યમાં રહારી પ્રજા ધર્મ સેવે અને ધર્મત્રતાનું પાલન કરે તે ( સેવા અને પાલન ) સિવાય યશ અને કીર્તિના કાંઈ મ્હાટા ફાયદા નથી.
આ મટે દેવેના પ્રિય રાજા યશ અને કીર્તની ઇચ્છા રાખે છે.
પણ્
જે પ્રયત્ન દેવાના પ્રિય રાજા કરે છે તે બધે પરલેાક માટે છે કે જેથી બધાં માણુસ આછે ભય ખેડે.
s.
પણ ભય આ છે, એટલે કે અપુણ્યવ.
ઈ.
પણ ક્ષુદ્ર તેમ જ ઉંચા માણસથી ઘણી જ ખંત અને બીજું બધું તજી દીધા વિના આ ( સાધવું ) દુષ્કર છે.
ક્
પણ ઉચ્ચ માણસને માટે આ ખાસ દુષ્કર છે.
3.
३ (क) यं तु किचि परिक्रमते देवानं प्रियदसि राजा स सर्व पारत्रिकाय किंति सकले अपपरिस्रवे अस (ड) एस तु परिसवे य अपुंजं
४ (इ) दुकरं तु खो एवं छुदकेन व जनेन उसटेन व अजत्र अगेन पराक्रमेन सर्व परिचजित्पा (फ) एत तु खो उसटेन दुकरं
Jain Education International
अगीआरमुं शासन
१ ( अ ) देवानंपियो पियदसि राजा एवं आह ( ब ) नास्ति एतारिसं दानं यारिसं धमदानं धमसंस्तवो वा धंमसंविभागो वा धंमसंबधो व
મ.
અ. દેવેના પ્રિય રાજા આમ કહે છે ઃ ધર્મના દાન જેવું ખીજું દાન નથી, નથી, ધર્મની લ્હાણી જેવી ખીજી
ખીજે સંબન્ધ નથી.
२ ( क ) तत इदं भवति दासभतकलि सम्यप्रतिपती मातरि पितरा साधु सुस्रुसा मितसस्तुतञातिकानं बाह्मणस्रमणानं साधु दानं
३ प्राणानं अनारंभो साधु ( ड ) एत वतव्यं पिता व पुत्रेन व भाता व मितसस्तुतजातिकेन व आव पटीवेसियेहि इद साधु इद कतव्यं
४ (इ) सो तथा कह इलोकचस आरधो होति परत च अनंतं पुइअं भवति तेन धमदानेन શાસન ૧૩ મું
ધર્મ ( દ્વારા ) એળખાણુ જેવી ખીજી ઓળખાણુ લ્હાણી નથી, અને ધર્મ ( દ્વારા સંબન્ધ જેવા
તેમાં આના સમાવેશ થાય છે—દાસ અને નકરે। તરફ સદ્ભાવ, માતા અને પિતાની સેવા, મિત્ર આળખીતા અને સંબન્ધી બ્રાહ્મણુ અને શ્રમણ તરફ ઉદારતા અને પ્રાણીની અÎિસા.
આ બાબતમાં પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, એળખીતા સંબન્ધી અને પાડોસીએ પણ કહેવું જોઇએ કે આ સારૂં છે, આ કરવું જોઇએ.
ઈ.
તે પ્રમાણે જો ( કાઈ ) કરે તેા આ લાકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્મદાનથી પરલેાકમાં પણ અનન્ત પુણ્ય થાય છે.
३
For Personal & Private Use Only
www.jainelibrary.org