________________
પ્રકરણ મું
સ્થિતિ સમજી ગયા. કેઈ ખાનદાન પ્રતિષ્ઠિત વેપારીએ મારા પર વિશ્વાસ મૂકી આ હૂંડી લખી છે. શેઠે મુનમને જણાવ્યું કે-મારે ખાતે લખીને હુંડી સ્વીકારી આપો. જમીનદાર નાણા લઈને આનંદિત થઈ ચાલી નીકળ્યો.
ઘેડા દિવસે પછી સેમચંદ શેઠનું નામ લેતા કે મહેમાન આવ્યા છે. કેઈ આડતીયા હશે એમ ધારી શેઠ ઘેર લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મૂકાવ્યું. જમીને પાન સોપારી લેતા મહેમાન શા માટે આવ્યા છે? શું ખરીદી છે? તેમ વાતે ચાલી મહેમાને વાત શરૂ કરી. સેમચંદ શેઠ! તમારા રૂપીઆ વ્યાજ સહિત લઈ લે. અને ખાતું ચૂકતે કરે. શેઠને આશ્ચર્ય થયું. શેના રૂપીઆ?શેની વાત? મહેમાને યાદી આપી, અને કહ્યું, કે થોડા દિવસ પહેલાં આપે મારી લાજ રાખી હતી. મારી હૂંડી તમે સ્વીકારી આપી મને ઈજળો કર્યો. સોમચંદ શેઠને વાત યાદ આવી. સવચંદ શેઠને કહ્યું “મેં મારી ફરજ બજાવી છે. વેપારી બીજા વેપારીની શાખ રાખે તેમાં શું નવાઈ? પણ એ રૂપીઆને તે જમે ખર્ચ નંખાઈ ગયું છે. એ રૂપીઆ મારાથી તે હવે નહિ લેવાય. સવચંદ શેઠે ઘણે આગ્રહ કર્યો પણ સેમચંદ શેઠે રૂપીઆ ન લીધા તે ન લીધા, હવે શું કરવું? રૂપીઆ પાછા લઈ જવાની વાત તે સવચંદ શેઠને ગમી નહિ. તેમની ધર્મનિષ્ટ ભાવનાએ સુંદર માર્ગ શોધી કાઢ્યો અને તે પવિત્ર શ્રી શત્રુંજ્ય પર એ લક્ષ્મીને સદુપયોગ કર્યો. એ જ સવા-સમજીની ટૂંક. આ રકમમાં લાખો રૂપીઆ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org