________________
શ્રી શત્રુંજ્ય સૌરભ વધારીને આ અનુપમ અને ઊંચામાં ઊંચી ટુંક બાંધવામાં આવી છે, જે જોઈને આપણને આનંદ થાય છે.
મેતીવસી–શ્રદ્ધાનું જવલંત દષ્ટાંત.
મેતીચંદ શેઠ મુંબઈના એક મોટા વેપારી હતા, તેમજ વહાણવટીને ધંધે પણ કરતા હતા, ધીમે ધીમે આઠેક વહાણ ઘરમાં પણ કર્યા. એક વખત વહાણ ચીન જતું હતું. ધર્મ પર શુદ્ધ શ્રદ્ધાના બળથી વહાણે ચીન પહોંચ્યા અને તે વહાણમાં શેઠને બાર તેર લાખ રૂપિઆની આવક થઈ. એ રકમ શ્રી સિદ્ધાચળજી ઉપર ખર્ચવાને દૃઢ નિર્ણય કરી જુદી કાઢી રાખી.
શેઠ! મારી ભાવના સિદ્ધગિરિ ઉપર એક ટ્રક બાંધવાની છે, કેઈ સુંદર જગ્યા શોધી આપશે ને ?
તમારી ભાવના તો ઉત્તમ છે, પણ શ્રી શત્રુ ગિરિ મંદિરેથી એ ભરચક છે, કે ત્યાં જગ્યા મળવી મુશ્કેલ છે.” હેમાભાઈ શેઠે મેતીચંદ શેઠની ભાવનાની સફળતા માટે જગ્યા માટેની શંકા બતાવી.
પણ શેઠ. મારી પ્રતિજ્ઞાનું શું ? હું તે ગમે તે જગ્યા શોધીને ટુંક બંધાવીશ જ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org