________________
શ્રી શત્રુંજય સૌરભ આજ્ઞા લઈ ચાર હજાર ઘેડેસ્વારની સાથે શ્રી શત્રુંજય આવ્યા. કારીગરોને પૂછતાં જાણ્યું કે મંદિરની અંદર પ્રદક્ષિણાને માટે જવા આવવાને જે માર્ગ બનાવે છે, તેમાં જોરદાર હવાના ઝપાટા લાગવાથી મધ્ય ભાગ ફાટી જાય છે. વળી શિલ્પશાસ્ત્ર પ્રમાણે જે તે માર્ગ ન રાખવામાં આવે તે મંદિરના નિર્માતાને સંતતિને અભાવ રહે એવું વિધાન છે.
મંત્રીએ કહ્યું “મને ભલે સંતતિ ન થાય પણ મંદિર એવું અનુપમ અને મજબૂત બનાવે કે કદાપિ ફાટવા– તૂટવાને ભય ન રહે. ”
મંત્રીવરને તીર્થ પ્રેમ, ધર્મપ્રેમ તથા ત્યાગ અને પ્રતિજ્ઞાને ભૂરિ ભૂરિ વંદન!
મંદિર તૈયાર થઈ ગયું અને પાટણથી કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વિગેરે મોટા સંઘ સાથે સં. ૧૨૧૧માં આવી, અનુપમ પ્રતિષ્ઠા કરી પિતાની અંતિમ પ્રતિજ્ઞાનું પાલન કર્યું. આ મંદિર બનાવવામાં બાહડ મંત્રીને એક કરોડ અને સાઠ લાખ રૂપીઆનો ખર્ચ થયે હતે.
રત્નનાં દાન.
મહારાજા કુમારપાળ શ્રી શત્રુંજયની યાત્રાએ સંઘ સાથે આવ્યા. એટલે તીર્થમાળ પહેરવી જોઈએ, પણ તીર્થમાળ પહેરનાર, માળ પહેરવા માત્રથી કૃતકૃત્ય થતા નથી, પરંતુ માળ પહેર્યા પછી સંઘના હિત માટે, સ્વામીભાઈને કલ્યાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org