________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૯૩
બાર દેવલેકે નવ પ્રિયકે, પાંચ અનુત્તર પાતાલ લેકે; ચ્છિક માંહે જે જીન નામ. એ પંચ ગેટ ૨
અતિત અનાગતને વર્તમાન, સંપ્રતિ કાલે વીસ વહરમાન; ઉત્કૃષ્ટ કાળે એક સિત્તેર નામ. એ પંચ યેગે૩ શાશ્વતા ભુવન જે જિનના કહીએ, શાશ્વતી પ્રતિમા શું નામ લહીયે, શાશ્વતા અશાશ્વતા જે જન નામ. એ પંચ ગે. ૪: દીઠા ન દીઠા શ્રવણે ન સુણ્યા, ભેટયાં ન ભેટયાં ભાવે જે ભણ્યાં; જ્ઞાનવિમળ કહે પ્રભુ સમરથ દેવા,
ભવ ભવ હે તુમ પાય સેવા. એ પંચ ગે. ૫.
૮. પંચતીર્થનું ચૈત્યવંદન ધુર પ્રણમું શ્રી આદિદેવ, વિમલાચલ મંડન, નાભિરાયા કુલ કેસરી, મરૂદેવા નંદન. ગિરનારે ગરૂવા વાંદણું, સ્વામી નેમ કુમાર, બાલપણે ચારિત્ર લીયે, તારી રાજુલ નાર. ખંભણ વાડે વીર જીણંદ, મન વાંછીત પુરે; સાયણ દાયણ ભુત પ્રેત, તેહને મદ પુરે. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ, મહિમાએ મહંત, ગેડી દેવી જોઈએ, પુરે મનની ખાંત તે. ચકવતિ પદવી તજ, લીયે સંયમ ભાર; શાન્તિ જિનેશ્વર સોળમા, નિત્ય નિત્ય કરું જુહાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org