________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
આજ સફળ દિન માહો એ, સફળ થઈ મુજ જાત્ર, પ્રથમ તીર્થકર ભેટીયા, નિર્મળ કીધાં ગાત્ર. સુરનર કિન્નર કિન્નરી, વિદ્યાધરની કેડ; મુક્તિ પહત્યા કેવળી, વંદુ બે કર જોડ. શત્રુંજય ગિરિ મંડાણએ, મરૂદેવા માત મલ્હાર. સિદ્ધિવિજય સેવક કહે, તુમ તરીયા મુજ તા.
૬. શ્રી સિદ્ધારાલજીનું ચિત્યવંદન શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, પુંડરીકગીરી કહીયે, વિમલચલ ને સુર ગિરિ, મહાગિરિ લહીએ. પુન્ય રાશીને પર્વતનાથ, પરવત ઈન્દ્ર હોય; મહાતીરથે શાશ્વતગિરિ, દઢ શક્તિ જેય. મુક્તિ નિલયને મહાપદ્ધ, પુષ્પદંત વલી જાણે, સુભદ્રને પૃથ્વી પીઠ, કૈલાસગિરિ મન આણે. પાતાલ મુલ પણ જાણીએ, અકર્મક જેહુ સર્વ કામ મન પુરણે, ટાળે ભવ દુઃખ તેહ. જાત્રા નવાણું કીજીએ, જિન ઉત્તમ પદ તેહ, રૂ૫ મનહર પામીયે, શિવ લક્ષી ગુણ ગેહ.
૭. શ્રીસકલ જીનનું ચિત્યવંદન અરિહંત દેવા ચરણોની સેવા, પંદર ભેદે સિદ્ધ પ્રણમેવા; આયરિય ઉવઝાય સર્વ સાધુના નામ,
એ પંચ એગે કરૂં પ્રણામ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org