________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૪. પુંડરીકગરિનું ચૈત્યવંદન આદિશ્વર જિનરાયને, ગલધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાશ, મહીમા એ મહંત. ૧ પંચ કેડી મુનિશું, અણસણ તીહાં કીધ, શુકલ ધ્યાન ધ્યાતાં, અમુલ કેવલ તિહાં લીધ. ૨ ચૈત્રી પુનમને દિન એ પામ્યા પદ મહાનંદ, તે દીનથી પુંડરીક ગિરિ નામ દાન સુખકંદ.
છે
૫. શ્રી આદિનાથ જિનનું ચૈત્યવંદન ધુર સમરૂ શ્રી આદિદેવ, વિમલાચલ સેહીએ; સુરતી મુરતી અતિ સફળ, ભવિયણન મન મેહીએ. ૧ સુંદર રૂપ સેહામણે, જોતાં તૃપ્તિ ન હાય. ગુણ અનંત જિનવર તણું, કહી નવ શકે કે ઈ. વીતરાગ દર્શન વિના, ભવ સાયરમાં રૂલી; કુગુરૂ કુદેવે ભેળ, ગાઢ જલ ભરી. પુરવ પુણ્ય પસાઉ લે, વીતરાગ મેં આજ. દર્શન દીઠે તાહરે, તારણ તરણ જહાજ. સુરઘટ ને સુવેલડી, આંગણે મુજ આઈ કલ્પવૃક્ષ ફળી વળી, નવનિધિ મેં પાઈ. તુજ નામે સંકટ ટળે, નાસે વિષમ વિકાર; તુજ નામે સુખ સંપદા, તુજ નામે જયકાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org