________________
શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨
એ પાંચ તીર્થ જે નમે, પ્રહ ઉઠી નર નાર, કમલવિજય કવિ એમ કહે, તસ ઘર જય જયકાર.
૬
૯. શ્રી સીમંધર સ્વામીનું ચિત્યવંદન શ્રી સીમંધર જિન વિચરતા, સેહે વિજય મેઝાર. સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. નવતત્ત્વની દીએ દેશના, સાંભરી સુરનર કેડ; ષટ દ્રવ્યાદિક વર્ણવે, લે સમક્તિ કર જેડ. ઈંટ હાથથી જિન વેગળા, સહસ્ત્ર તેત્રીશ શત એક, સત્તાવન જન વળી,
સત્તર કળા સુવિશેષ. દિવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મેઝાર, વિહુ કાળે વંદન કરૂં, શ્વાસ માંહે સો વાર. શ્રી સીમંધર જિનવરૂએ, પૂરે વાંછીત કોડ, કાન્તિવિજય ગુરૂ પ્રણમતાં, ભક્તિ બે કર જોડ.
ه
ه
ع
૧૦. શ્રી બાવન જિનાલયનું ચિત્યવંદન. શુદિ આઠમ ચંદ્રાનન, સર્વ જ્ઞાની ગણી જે, રૂષભાનન શુદિ ચઉદિશે, શાશ્વત નામ ભણી જે. અંધારી આઠમ દિને, વર્ધમાન જિન નમીએ, વારિષેણ વદ ચઉદિશે, નમતાં પાપ નિગમીએ. બાવન જિનાલય તીર્થ એ, ગુણણ ગણે સુખકાર, શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org