SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ઈત્યાદિક એક્વીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમય પાતક હરે, આતમ શકિત અનુસાર, – કીશ ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંથ, શ્રી સિદ્ધગિરિ ! અઠ્ઠોત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભક્ત મન ધરી છે શ્રી કલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગશે સુખ કરી ! પુણ્ય મહોદય, સકલ મંગલ, વેલી સુજસે જયસિરિ ના ૧. એસ સીત્તેર જિનનું ચિત્યવંદન સોળે જિનવર શામળા, રાતા ત્રીસ વખાણું, લીલા મરકત મણું સમા, આડત્રીસ વખાણું. ૧ પીળા કંચન વર્ણ સમા, છત્રીશે જિન ચંદ, સંખવર્ણ સહામણું, પચાસે સુખકંદ. ૨ સીત્તેર સે જિન વંદીએ, એ ઉત્કૃષ્ણા સમકાળ, અજીતનાથ વારે હુવા, વંદુ થઈ ઉજમાલ. ૩ નામ જપતા જિન તણું, દુરગતી દુરે જાય, ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહદય થાય. ૪ જિનવર નામે જશ ભલે, સફળ મારથ સાર, શુદ્ધ પ્રતીતિ જિન તણી, શિવસુખ અનુભવ ધાર. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy