________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
એ તીરથ સેવ્યા થકી, તે સીઝે ભવ ત્રીજે. ૧૨ દીઠે દુરગતિ નિવારે, સારે વાંછીત કાજ; સેવે શ્રી શત્રુંજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩
-
-
ઢાળ ૩ જી. (સહીઅર સમાણ આો વેગે-એ દેશી.) ઉત્સર્પિણી અવસર્પિણુ આરે, બેહ મિલીને બાર વીશ કેડાછેડી સાગર તેહનું, માન કહ્યું નિરધારજી. ૧૪ પહેલે આરે સુષમસુષમા, સાગર કડાકડિ ચારજી. તે કાળે એ શત્રુંજય ગિરિવર, એંસી યેાજન અવધારછ. ૧૫ ત્રણ કોડાકેડિ સાગર આરે, બીજે સુષમ નામજી; તે કાળે એ શ્રી સિદ્ધાચળ, સીત્તેર જેયણ અભિરામજી ૧૮ ત્રીજે સુષમ દુષમ આરે, સાગર કેડા કેડિ દાયજી; સાઠ જોયણનું માન શત્રુંજય, તદા કાળે તું જોયછે. ૧૭
થો દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરેજી; છઠ્ઠો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈને વિચારે. ૧૮ એક કોડાકડિ સાગર કેરૂં, એહનું કહિએ માનજી; ચોથે આરે શત્રુંજય ગિરિ, પચાસ જેયણ પરધાન. ૧૯ પાંચમે છેડે એકવીસ એકવીસ, સહસ વરસ વખાણેજી; બાર જણ ને સાત હાથને, તદા વિમળગિરિ જાણજી ૨૦ તે ભણી સદાકાળ એ તીરથ, સાશ્વતું જિનવર બેલેજી; રાષભદેવ કહે પુંડરિક નિસુણે નહિ કોઈ શત્રુંજય તેલેજ.૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org